SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ * * * પંચ મેરૂ તપ * * [ ૫૯ ] તીર્થકર નામકમ ઉપાર્જન થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. • 8 નામે તિર્થસ્સ” પદની નવકારવાળી વીશ, સાથીયા વિગેરે બાસઠ-બાસઠ અથવા પચીસ-પચીશ કરવા. ૩૮, પંચ મેરૂ ત૫. (મેરુમંદિર તપ ) મેરૂ પર્વતની સંખ્યાએ કરીને જે તપ કરે તે મેરૂતપ કહેવાય છે. તેમાં પાંચ મેરને ઉદ્દેશીને પ્રત્યેકે–પ્રત્યેક પાંચ-પાંચ ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા, તેથી પચીશ ઉપવાસ અને પચીશ પારણુવડે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિએ પૂજા કરી પાંચ સુવર્ણના મેરૂ કરાવી ઢોકવા. તથા પચીસ-પચીશ પકવાન્ન, ફળ વિગેરે કવાં. આ તપનું ફળ ઉત્તમ પદની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણું વિગેરે નીચે પ્રમાણે. જે મેરને ઉદ્દેશીને તપ ચાલતું હોય તે નામનું ગણુણું ગણવું. . સાવ ખલે ને ૧ સુદર્શન મેર જિનાય નમઃ ૫ ૫ ૫ ૨૦ | ૨ વિજય મેરૂ જિનાય નમઃ ૫ ૫ ૫ ૨૦ ૩ અચલ મેર જિનાય નમઃ ૫ ૫ ૨૦ ૪ મંદર મેર જિનાય નમઃ ૫ ૫ ૨૦ પ વિન્માલિમેરૂ જિનાય નમઃ ૫ ૫ ૫ ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy