________________
* * લઘુ અષ્ટાહિકા તપશ્ચય + [ ૯ ] ચોવિહાર એકદત્તી (એકી વખતે પાત્રમાં પડેલું ખાવું તે) કરવું, છઠે દિવસે લુખી નીવી કરવી, સાતમે દિવસે આયંબિલ કરવું તથા આઠમે દિવસે આઠ કવળનું એકાસણું કરવું. એ આઠે દિવસે અનુક્રમે ગણણું વિગેરે નીચે પ્રમાણે ગણવું. વીશ નવકારવાલી ગણવી. ૧ જ્ઞાનાવરણીયકમક્ષ શ્રી અનંતજ્ઞાનસંયુતાય નમઃ ૨ દશનાવરણીયકમક્ષ શ્રી અનંતદશનસંયુતાય નમઃ ૩ વેદનીયકમક્ષ શ્રી અવ્યાબાધગુણસંયુતાય નમઃ ૪ મોહનીય કર્મક્ષયે શ્રી અનન્તચારિત્રગુણસંયુતાય નમઃ ૫ આયુકમક્ષયે શ્રી અક્ષયસ્થિતિગુણસંયુતાય નમઃ ૬ નામકર્મક્ષયે શ્રી અરૂપીનિરંજનગુણસંયુતાય નમઃ ૭ ગોત્રકમક્ષ શ્રી અગુરુલઘુગુણસંયુતાય નમઃ ૮ અંતરાયકમક્ષ શ્રી અનન્તવીર્ય ગુણસંયુતાય નમઃ
અથવા નીચે પ્રમાણે ગણવું –
૧ શ્રી અનંતજ્ઞાનગુણધારકાય નમઃ ૨ શ્રી અનંતદર્શનગુણધારકાય નમઃ ૩ શ્રી અવ્યાબાધ ગુણધારકાય નમઃ ૪ શ્રી ક્ષાયિકસમ્યકત્વગુણધારકાય નમઃ ૫ શ્રી અક્ષયસ્થિતિગુણધારકાય નમઃ ૬ શ્રી અમૂર્ત ગુણધારકાય નમઃ
& «
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org