SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૫૨ ] * * તપાવલિ છઠ્ઠી , નમે દૂસરા १७ १७ १७ સાતમી , મે નાણસ્સ પ૧ પ૧ પ૧ આઠમી , નમો ચરિત્તસ્સ ७० ७० ७० નવમી , નમે તવસ્ત્ર ૧૨ ૧૨ ૧૨ ઉઘાપનમાં નવપદજીની પૂજા ભણાવવી. ૧૩૩, સુંદરી તપ. આ તપમાં સાઠ આયંબિલ લાગટ કરવાં. ઉઘાપને જ્ઞાનની પૂજા ભક્તિ કરવી. “નમો સિદ્ધાણં' પદનું ગણણું ગણવું. સાથીયા, ખમાસમણ વિગેરે આઠ-આઠ કરવા. ઉદ્યાપને સિદ્ધની પૂજા ભકિત કરવી. ૧૩૪, મેરૂ કલ્યાણક ત૫. | (જે. પ્ર. વિગેરે) આ તપ શ્રી આદીશ્વર ભગવંતની ભક્તિને છે, તેમાં પ્રથમ ત્રણ અદૃમ કરવા. પારણું બેસણું કરવું. પછી એકાંતર છ ઉપવાસ કરવા, પારણે બેસણું કરવું. પ્રથમ ત્રણ અક્મ ન થઈ શકે તે બે અદૃમ કરવા અને પછી એકાંતર છ ઉપવાસ કરીને છેવટ એક અદૃમ કરે. આ તપ એકજ વર્ષમાં કરે. મેરૂત્રદશીને દિવસે છેલ્લે ઉપવાસ આવે એ પ્રમાણે તપ કરે. ઉદ્યાપને યથાશક્તિ પૂજા ભણાવવી. “શ્રી કષભદેવ પારંગતાય નમ:' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy