________________
સુખ-દુ:ખના તપ
[ ૧૫૬ ]
૧૩૧, સુખ-દુ:ખના મહિમાના તપ.
( all.)
પ્રથમ માસે ઉપવાસ ઉપર આય'મિલ-એ પ્રમાણે પદર ઉપવાસ અને પ`દર આયખિલ કરવાં, ખીજે માસે પાંદર આય'ખિલ અને પદર નીવી એકાંતરે કરવાં. ત્રીજે મહિને પંદર નીવી અને દર એકાસણાં એકાંતરે કરવાં, ચેાથે મહિને પંદર એકાસણાં અને પંદર બેસણાં એકાંતરે કરવાં, ઉજમણે જ્ઞાનની પૂજાભકિત કરવી, “નમે અરિહંતાણં ” પદની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે માર-બાર કરવા.
૧૩૨, રત્નપાવડી તપ. ( આસા-યંત્રના છ )
આ તપમાં આઠ છઠ્ઠું ને ૧ અઠ્ઠમ (૩ ઉપવાસ) કરવામાં આવે છે. તે કોઇ પણ વરસના આસેા શુદિ ૧૪-૧૫ ના છઠ્ઠું કરવેા. ને છેલ્લે નવમે વર્ષે આસા શિદ ૧૩-૧૪-૧૫ ને અર્જુમ કરવે, ગણણું તથા સાથીયા વિગેરે નીચે પ્રમાણે
પહેલી એનીએ નમા અરિહંતાણુ
ખીજી
નમે સિદ્ધાણુ
ત્રીજી
નમે આયરિયાણ
ચાથી
પાંચમી
,,
""
99
,,
Jain Education International
નમા ઉવજ્ઝાયાણ નમેા લાએ સવ્વસાહૂણ
*
For Personal & Private Use Only
૧૨ ૧૨ ૧૨
૮ .
૩૬ ૩૬ ૩૬
૨૫ ૨૫ ૨૫
૨૭ ૨૭ ૨૭
www.jainelibrary.org