SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૦ | * * તપાવલિ * * * ૧૨૯, ચિંતામણિ ત૫. (વિ, પ્ર.) આ તપમાં પ્રથમ એક ઉપવાસ, પછી એકાસણું, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે ઉપવાસ, પાંચમે દિવસે એકાસણું છઠે દિવસે ઉપવાસ કર, ઉદ્યાપને જ્ઞાનપૂજા, રાત્રિ જાગરણ કરવું, પાંચ સ્ત્રીઓને તંબેલ આપવું. “ નામે અરિહંતાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી, સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૩૦, પરદેશી રાજાને છ . (છું. પ.) આ તપમાં તેર છ કરવા, પારણે બેસણાં કરવાં, કુલ ૩૯ દિવસે આ તપ પૂર્ણ થાય છે, ગણણું નીચે પ્રમાણે – ન કારક દંસણુધરાણું નામે બીયરુઈધરાણું નમે રેચક દંસણુધરાણું નમો અભિગમરુઈધરાણું નમે દીપક દંસણધરાણું નમે વિથારઈધરાણું નામે નિસગઈધરાણું , નમે કિરિયાઈધરાણું નમે ઉવએસઈધરાણું નમે સંખેવઈધરાણું નમે સુઈધરાણું નમે ધમ્મ ઈધરાણું નામે આણુઈધરાણું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy