SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ * [ ૧૪૮ ] * * તપાવલિ * * અજવાળી ચૌદશે–શ્રી ઋષભાનનસ્વામિસર્વજ્ઞાય નમઃ અંધારી ચૌદશે–શ્રી વારિણસ્વામિસર્વજ્ઞાય નમઃ સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૨૭, અષ્ટમહાસિદ્ધિ ત૫. (લા.) આ તપમાં લગભગ આઠ એકાસણું કરવાં. અથવા એકાંતરા આઠ ઉપવાસ કરવા, ઉઘાપને જ્ઞાનપૂજા વિગેરે યથાશક્તિ કરવું. ગણણું નીચે પ્રમાણે– ૧ અણિમા સિદ્ધયે નમઃ ૫ વશિતા સિદ્ધયે નમઃ ૨ મહિમા સિદ્ધયે નમઃ ૬ પ્રાકામ્ય સિદ્ધયે નમઃ ૩ લઘિમા સિદ્ધયે નમઃ ૭ પ્રાપ્તિ સિદ્ધયે નમઃ ૪ ગરિમા સિદ્ધયે નમ: ૮ ઈશિતા સિદ્ધયે નમઃ અથવા કામાવસાયિ સિ સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. ૧૨૮, રત્નમાળા ત૫ (લા.) આ તપ બાવન દિવસ કરવાનું છે. તેમાં અનુક્રમે નીચે પ્રમાણે તપ કર–૧ ઉપવાસ, ૨ એકાસણું, ૩ એક ધાન્યનું આયંબિલ, ૪ એકલઠાણું (એકાસણું), ૫ પરઘરીયું એકાસણું-ઠામ ચોવિહાર, ૬ ઉપવાસ, ઉ ઉજળા ધાન્યનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy