________________
* * *સ્વર્ગ સ્વસ્તિક તપ * * [૧૪] ૧૨૫, સ્વર્ગ સ્વસ્તિક તપ.
(જે. પ્ર. વિગેરે) પ્રથમ ચાર એકાસણું ઉપર એક ઉપવાસ કરે. ઉઘાપને પાંચ ધાને સ્વસ્તિક પુર. પાંચે ધાન્ય મણ મણ પ્રમાણ જ્ઞાનની પાસે હેકવાં. “નમો નાણસ્સ' પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે એકાવન કરવા.
૧ર૬, બાવન જિનાલય ત૫.
( પં. ત. લા. જા.) આ તપ નંદીશ્વરદ્વીપના બાવન જિનાલયની આરાધના નિમિત્ત છે. તેને બાવન અજવાળા તપ કહે છે, તે સ્ત્રી જાતિએ કરેલ અપભ્રંશ છે. - આ તપમાં અજવાળી અને અંધારી આઠમ અને ચૌદશને દિવસે ઉપવાસ કરવા. એ રીતે તેર મહિને બાવન ઉપવાસે તપ પૂર્ણ કરે.
આ તપ કરતાં જે કઈ તિથિ ભૂલી જવાય તે કરેલ તપ ફરીથી શરૂ કરે પડે છે. ઉઘાપને જ્ઞાનની પૂજા ભક્તિ તથા દર્શન ભક્તિ કરવી. અથવા નંદીશ્વરદ્વીપની પૂજા ભણાવવી ગણણું વિગેરે નીચે પ્રમાણે અજવાળી આઠમે–શ્રી ચંદ્રાનનસ્વામિસર્વજ્ઞાય નમઃ અંધારી આમે–શ્રીવધમાન સ્વામિસવાય નમઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org