________________
* * - * સિદ્ધિ તપ * * [ ૧૪પ ] કરે. ઉદ્યાપનમાં સાત મેદક તથા આઠમે ચારગણે મેટે માદક દેવ પાસે ઢેક, સોળ જાતિનાં પકવાન્ન તથા ફળ, વિગેરે ઢાકવાં. જ્ઞાનપૂજા કરવી. “નમે અરિહંતાણ” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ૧૨-૧૨ કરવા.
૧ર૧, સિદ્ધિ તપ.
( પં. ત. જા.) આ તપમાં પ્રથમ એક ઉપવાસ કરી પારણું, પછી બે, ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી * ચાર ઉપવાસ ઉપર પારણું, એમ ચઢતાં ચઢતાં આઠ ઉપવાસ ઉપર પારણું કરવું. પારણું બેસણું કરવું. ઉદ્યાને યથાશકિત પૂજા-પ્રભાવના કરવી. ગણુણું નીચે પ્રમાણે વશ નવકારવાળીનું ગણવું. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા. ૧ શ્રી અનન્તજ્ઞાનસંયુતાય સિદ્ધાય નમઃ ૨ શ્રી અનન્તદર્શનસંયુતાય સિ. ૩ શ્રી અવ્યાબાધ ગુણસં. ૬ શ્રી અરૂપીનિરંજનગુણસં૦ ૪ શ્રી અનન્તચારિત્ર ગુણ૦ ૭ શ્રી અગુરુલઘુગુણસંયુ. ૫ શ્રી અક્ષયસ્થિતિ ગુણસં. ૮ શ્રી અનન્તવીર્યગુણસંયુ.
૧૨૨, સિંહાસન તપ.
(પં. ત. લા. )
આ તપમાં પાંચ ઉપવાસ ઉપર પારણું કરવું. એ રીતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org