SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ * તયાલિ થાય છે. આ ભવ તથા પરભવને વિષે સુખ-સ’પદા પામે છે, તે તપને દિવસે પૌષધ કરવા. પારણાને દિવસે ગુરુને પ્રતિલાભી-અતિથિસ વિભાગ કરી પારણું કરવું. સાથીયા વગેરે માર-બાર કરવા. [ ૧૪૪ ] * * ૧૧૭, શિવકુમારના મેલા [] તપ, ( જૈ. પ્ર. જે. સિ. ) આ તપમાં બાર છઠ્ઠું લગેાલગ આયંબિલના પારણાવાળા કરવા. લાગટ ન થઈ શકે તેા છુટક કરવા. ઉદ્યાપનમાં માર મેદક, ફળ, રૂપાનાણું વગેરે દેવ પાસે ઢાકવાં. જ્ઞાનની પૂજા તથા ગુરુની ભક્તિ કરવી. “નમે અરિહંતાણું ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૧૮, ષટકાય તપ. (૨૦ વિ. ) આ તપમાં લાગટ છે ઉપવાસ કરવા. ઉદ્યાપનમાં શક્તિ પ્રમાણે જીવદયામાં દ્રવ્ય વાપરવું. ગણ્ણું “ નમા અરિહંતાણુ ” પદની નવકારવાળી વીશ પ્રમાણે ગણવું. સાથીયા વિગેરે 66 બાર-બાર કરવા. ૧૧૯, સાત સખ્ય આઠ મેાક્ષ તપ, ( જૈ. પ્ર. ) આ તપમાં સાત એકાસણાં કરી- ઉપર એક ઉપવાસ For Personal & Private Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy