________________
*
*
* મેરૂ ત્રયેાદશી તપ
૧૫ શ્રી મહાપદ્માય નમઃ
૧૬ શ્રી પૃથ્વીપીઠાય નમઃ ૧૭ શ્રી સુભદ્રગિરિ પતાય નમઃ
૧૮ શ્રી કૈલાસિર પતાય નમઃ
૧૯ શ્રી પાતાલમૂલાય નમઃ
૨૦ શ્રી અકકાય નમઃ
૨૧ શ્રી સકામપૂરાય નમઃ
ઉદ્યાપનમાં નવાણું પ્રકારી પૂજા ભણાવવી, યથાશક્તિ જ્ઞાનપૂજા તથા પ્રભાવનાદિ કરવુ.
Jain Education International
* [ ૧૪૩ ]
૧૧૬, મેરૂ ત્રયાશી તપ. ( ૫. ત. )
આ તપના ગુજરાતી માસ પ્રમાણે પાષ વદ તેરસને દિવસે આરભ કરાય છે. તે દિવસે શ્રી ઋષભદેવસ્વામીનું નિર્વાણ કલ્યાણક થયું છે, તેથી એ દિવસનું માહાત્મ્ય ઘણુ મેટુ છે. તે દિવસે ચોવિહાર ઉપવાસ કરવા, શક્તિ ન હાય તે તિવિહાર ઉપવાસ કરવા. ) રત્નના પાંચ મેરૂ કરવા. તેમાં ચાર દિશાએ ચાર નાના મેરૂ કરવા, રત્નના ન બને તે ઘીના કરવા. તેની પાસે ચાર દિશાએ ચાર નંદાવર્ત્ત કરવા. દીપ, ધૂપ, પ્રમુખ ઘણા પ્રકારની પૂજા કરવી. એ રીતે તેર મહિનાની અથવા તેર વરસની ત્રદશી કરવી. “ શ્રી ઋષભદેવ પાર′ગતાય નમઃ” એ પદનું ગણુણું નવકારવાળી વીશનુ ગણવું. આ રીતે મહિને-મહિને કરવાથી સર્વ કર્મના ક્ષય
For Personal & Private Use Only
www.jainelibrary.org