SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૦ ] * * તપાવલિ * * * ૧૧૩, છમાસી તપ.' (જે. પ્ર. વિગેરે ) શ્રી મહાવીરસ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસી (ઉપવાસ ૧૮૦ ને) તપ છે. તેથી તેને આશ્રયીને એક એંશી ઉપવાસ એકાંતર પારણાવાળા કરવા. ઉદાપને ૧૮૦ લાડુ, ફળ વિગેરે પ્રભુ પાસે ઢેકવાં. “ શ્રી મહાવીરસ્વામી નાથાય નમઃ” એ પદનું ગણું નવકારવાળી વિશનું ગણવું. સાથીયા વિગેરે બાર-બાર કરવા. એકાંતરા ઉપવાસ છ માસ સુધી કરવા. તેમાં ચૌદશે ખવાય નહીં. ચોમાસીને છઠ્ઠ કરે. શરૂ કરતાં છઠ્ઠ તેમજ પારણું પણ છઠે થાય છે. (આ છ-માસી તપમાં ઉપવાસ ૯૦ થાય છે.) ૧૧૪, શત્રુંજય મોદક તપ. | (જ. પ્ર. વિગેરે) આ તપમાં પહેલે દિવસે પુરિમ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નવી, ચોથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે ઉપવાસ કરે. ઉઘાપને પાંચ માણાના માદક તથા ૧ આ ૧૮૦ ઉપવાસ પારણુવાળા શક્તિને અભાવે કહ્યા છે. નહીં તે આશરે ૩૦૦ વર્ષ અગાઉ દિલ્હીપતિના દિવાનનાં ફઈબા (ચંપાબા) એ બાગટ ૧૮૦ ઉપવાસ પાદશાહ સમક્ષ કર્યા હતા, આ લેખ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy