SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ * * શત્રુંજય છછું અઠ્ઠમ તપ ક [ ૧૪૧ ] પાંચ રૂપીઆ દેવ પાસે ઢાંકવા. જ્ઞાનની પૂજા રૂપાનાણુથી કરવી. “શ્રી શત્રુંજયતીર્થાય નમઃ” એ પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે એકવીશ કરવા. ૧૧૫, શત્ર જય છઠ્ઠ–અઠ્ઠમ તપ. (પં. ત. વિગેરે ) આ તપમાં પહેલે તથા છેલ્લે અદૃમ કરે, અને વચ્ચે સાત છઠ્ઠ કરવા. એ રીતે વશ ઉપવાસ તથા નવ પારણું મળી ૨૯ દિવસે તપ પૂર્ણ થાય છે. સાથીયા વિગેરે ૨૧-૨૧ કરવા. નવકારવાળી વીશ નીચે પ્રમાણે ગણવી. અમે ૧ શ્રી પુંડરીકગણુધરાય નમઃ છઠે ૨ શ્રી ઋષભદેવ સર્વજ્ઞાય નમઃ , ૩ શ્રી વિમલગધરાય નમઃ ૪ શ્રી સિદ્ધક્ષેત્રાય નમઃ , ૫ શ્રી હરિગણુધરાય નમઃ , ૬ શ્રી બાહુબલિગણધરાય નમઃ , ૭ શ્રી સહસ્ત્રાદિગણધરાય નમઃ , ૮ શ્રી સહસકમલાય નમઃ અમે ૯ શ્રી કેડિગણુધરાય નમઃ અથવા નીચે પ્રમાણે – બંને અમે ૧ શ્રી સિદ્ધાક્રિશર્વજયસિદ્ધગિરિવરાય નમઃ છઠે. ૨ શ્રી આદીશ્વર પરમેષ્ટિને નમઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy