SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૮ ] * * તપાવલિ * * ૪ જ્ઞાન આરાધનાય નમઃ ૫ ચારિત્ર આરાધનાય નમઃ ૬ તપ આરાધનાય નમઃ ૭ દેવકૃત આરાધનાય નમઃ ૮ ક્ષાયિક સમ્યક્ત્વાય નમઃ ૯ સાગરસેનાય નમઃ ૧૦ વિમલબોધાય નમઃ ૧૧ મહાયશસે નમ: ૧૨ સવનુભૂતાય નમઃ ૫૧ ૫૧ પ૧ ૨૦ ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૯ ૯ ૯ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૧૧૧, લઘુ સંસારતારણું ત૫. (જે. પ્ર. વિગેરે) આ તપમાં પ્રથમ ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ, કરી ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ, પછી ત્રીજીવાર ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ. એ રીતે નવ આયંબિલ અને ત્રણ ઉપવાસ એમ બાર દિવસ વડે આ તપ પૂર્ણ થાય છે. બીજું સર્વ પર્વવત્ ( જુએ નં. ૧૧૦). ૧૧૨, ઋષભદેવ સંવત્સર તપ. વર્ષ તપ (પ્રત નં. બ) આ તપ ફાગણ (ગુજરાતી) વદ ૮ ને રેજ શરૂ કરી યથાશક્તિ એકાંતર ઉપવાસ કરવા. તેમાં કુલ ઉપવાસ ૪૦૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy