________________
. * * * બીજને તપ * * [ ૧૩૫ ].
ઉઘાપને દશ પુંઠા, દશ રૂમાલ ( પુસ્તક બાંધવાના ), દશ નવકારવાલી, દશ નીલમણિ, દશ ચંદરવા, સોનું, રૂપું, કાંસું, પીત્તળ એ ચાર ધાતુઓની દશ દશ પ્રતિમા અને જ્ઞાન, દર્શન ને ચારિત્રના ઉપકરણે દશ-દશ કરાવવા, બાકી વિધિ ગુરૂગમથી જાણ.
૧૦૭, બીજને તપ.
(પં. ત.) આ તપ કાર્તિક શુદિ બીજથી શરૂ કરવાનું છે, તેમાં દરેક માસની શુદિ બીજે ચૌવિહારે ઉપવાસ કર. એ રીતે બાવીશ માસ સુધી અથવા ઉત્કૃષ્ટ બાવીસ વરસ સુધી આ તપ કરે, સવાર-સાંજ બન્ને વખત પ્રતિકમણ, પ્રતિલેખના, ત્રિકાલ દેવવંદન વિગેરે કરવું. ઉદ્યાપન શક્તિ પ્રમાણે કરવું. બાવીસ-બાવીશ વસ્તુઓ જ્ઞાન પાસે ઢોકવી. ગણણું વિગેરે નીચે પ્રમાણે સમજવું.
સાવ ખ૦ લેન ૧ શ્રી નંદિસૂત્રાય નમઃ
૫૧ પ૧ ૫૧ ૨૦ ૨ શ્રી અનુગારસૂત્રાય નમઃ ૬૨ દર ૬૨ ૨૦ અથવા
સાવ ખ૦ લે. નવ ૧ શ્રી એનિયુક્તિસૂત્રાય નમઃ ૧૪ ૧૪ ૧૪ ૨૦ ૨ શ્રી અનુગદ્વારસૂવાય નમઃ | ૬૨ ૬૨ ૨૨ ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org