SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ * * * નિજિગીષ્ટ તપ * * [ ૧૩૫ ] ૧૦૦, નિજિગીષ્ટ તપ. (નં. અ. વિગેરે વિ. પ્ર.) આ તપમાં એક ઉપવાસ ઉપર એક આયંબિલ–એ પ્રમાણે આઠ ઉપવાસ અને આઠ આયંબિલ વડે એટલે સોળ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં સેળ મેદક, ફળ વિગેરે દેવ પાસે ઢાંકવા. ( નિરજશિખ અથવા નિરજસિંહ તપ કૃષ્ણપક્ષેજ થાય છે, તેમાં મુખ્યત્વે ગ્લાન સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરવાની છે. તેમજ તે તપ પંદર દિવસે પૂર્ણ થાય છે.) “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા. ૧૦૧, દારિદ્રયહરણ ત૫. (વિ. પ્ર.) આ તપ પૂર્ણિમાથી શરૂ કરવાનું છે. પ્રથમ દિવસે ઉપવાસ, બીજે દિવસે એકાસણું, ત્રીજે દિવસે નીવી, એથે દિવસે આયંબિલ, પાંચમે દિવસે બેસણું, એ પ્રમાણે એક એળી થઈ. બીજી ઓળી પણ એ જ પ્રમાણે કરવી. કુલ દશ દિવસે આ તપ પૂર્ણ થાય છે. પારણે સાધુને દાન આપવું. ઉદ્યાપને જ્ઞાનપૂજા કરવી. “નમે નાણસ્સ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે પ૧ કરવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy