SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ * * નવ બ્રહ્મચર્ય ગુપ્ત તપ * [ ૧૨૯ ] છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણાંદ; જિનમત પરમત જાણુતા, નમે નમે તે સુરદ. ૩ બધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્વ પ્રતીત; ભણે ભણાવે સૂવને, જય જ્ય પાઠક ગીત. ૪ સ્યાદ્વાદ ગુણ પરિણમે, રમતા સમતા સંગ; સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ રંગ. ૫ કાલેકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારત, નમે નમે દશન તેહ. ૬ અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; સત્ય ધમ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. ૭ રત્નત્રયી વિગુ સાધના, નિષ્ફળ કહી સદેવ; ભાવ રણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૮ કમ ખપાવે ચીકણ, ભાવ મંગલ તપ જાણ; પચાસ લબ્ધિ ઉપજે, જય જય તપ ગુણ ખાણ, ૯ ૯૯, નવ બ્રહ્મચર્ય ગુપ્તિ તપ. | ( ન. ક. ) આ તપમાં એક-એક ગુપ્તિને આશ્રયીને એક–એક એકાસણું નવ-નવ કવળનું કરવું, એટલે નવ દિવસે આ તપ પૂરે થાય અને તેમાં કવળ સંખ્યા એકાશી થાય. સાથીયા વિગેરે નવ-નવ કરવા. ગણું-“ નમે નવખંભરગુધિરાણું” એ પદનું વિશ નવકારવાળી પ્રમાણ ગણવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy