SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] * * તપાવલિ * * * માન કૃષ્ણવર્ણ સહિત એવા સર્વ સાધુને મારી ત્રિકાળ વંદના હેજે. ૬ “ઈચ્છામિ ૩૪ હી નમે સણસ્સ” એ છઠે પદે. સડસઠ બેલે શેભિત, નૈઋત્ય ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી દર્શન પદને મારી ત્રિકાળ વંદના હેજે. ૭ “ઈચ્છામિ88 હી નમે નાણસ્સ” એ સાતમે પદે એકાવન ભેદે શેભિત, અગ્નિ ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી જ્ઞાન પદને મારી ત્રિકાળ વંદના હેજે. ૮ ઈચ્છામિ ૩૪ હી નમે ચરિત્તસ્સ” એ આઠમે પદે સત્તરભેદે શેજિત, વાયવ્ય ખૂણે બિરાજમાન, શ્વેતવર્ણ સહિત એવા શ્રી ચારિત્રપદને મારી ત્રિકાળ વંદના હેજે. ૯ “ઈચ્છામિ ૩૪ હી નમે તવસ્સ” એ નવમે પદે બાર ભેદે શોભિત ઈશાન ખુણે બિરાજમાન, શ્વેતવણુ સહિત એવા શ્રી ત: પદને મારી ત્રિકાળ વંદના હેજે, આ રીતે નવ દિવસ પર્યત વિધિ કરે આ સંક્ષેપથી વિધિ કહ્યો છે, સવિસ્તર વિધિ સુવિહિત ગુરૂદ્વારા જાણો. તથા નવ પદની ઓળીની ચેપડીથી જાણ. (ખમાસમણ દેતાં બેલવાના દુહા.) પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન ચાર નિક્ષેપે ધ્યાએ, નમે નમે જિણભાણ ૧ અષ્ટ કમ મલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તાસ; ભાવાય ઔષધ સમી, અમૃત દષ્ટિ જાસ. ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy