SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ * * * નવપદની એલી * * [ ૧૭ ] ૫ ,, નમે એ સવ્વસાહણે ૨૭ ૨૭ ૨૭ ૨૦ નમો દંસણસ ૬૭ ૬૭ ૬૭ ૨૦ ૭ , નમે નાણસ ૫૧ ૫૧ ૫૧ ૨૦ , નમે ચારિત્તસ્સ ૧૭ ૧૭ ૧૭ ૨૦ છે નમે તવસ્સ ૧૨ ૧૨ ૧૨ ૨૦ નવ પદનાં ખમાસમણ નીચે પ્રમાણે આપવાં. ૧ “ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજજાએ નિસીડિઆએ મયૂએણ વંદામિ 88 હી નમો અરિહંતાણું” આ પ્રમાણે પ્રથમ પદે બાર ગુણે ભિત, મધ્યભાગે બિરાજમાન, ઉજવળ વણ સહિત એવા શ્રી અરિહંત ભગવાનને મારી ત્રિકાળ વંદના હેજે. ૨ “ઈચ્છામિ ખમાર ૩૪ હી નમો સિદ્ધાણું” એ બીજે પદે આઠ ગુણે શેભિત, પૂર્વ દિશાએ બિરાજમાન, રક્તવર્ણ સહિત એવા શ્રી સિદ્ધ ભગવંતને મારી ત્રિકાળ વંદના હેજે. ૩ “ઈચ્છામિ ૩૪ હી નમે આયરિયાણું) એ ત્રીજે પદે છત્રીશ ગુણે શોભિત, દક્ષિણ દિશાએ બિરાજમાન, પિત્ત વણ સહિત એવા શ્રી આચાર્ય ભગવાનને મારી ત્રિકાલ વંદના હેજે. ૪ “ઈચ્છામિ ૩૪ ફ્રી નમે વિક્ઝાયાણું” એ ચેાથે પદે પચીશ ગુણે શોભિત, પશ્ચિમ દિશાએ બિરાજમાન, નીલવણ સહિત એવા શ્રી ઉપાધ્યાયજીને મારી ત્રિકાળ વંદના હેજે. ૫ “ઈચ્છામિ & હી નમે એ સવ્વસાહૂણું” એ પાંચમે પદે સત્તાવીશ ગુણે શેબિત ઉત્તર દિશાએ બિરાજ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy