________________
[ ૧૨૬ ] * * તપાવલિ * * * ૯૮, નવપદની ઓળી (સિદ્ધચક્રારાધનપ.)
( જે. પ્ર. ) આ તપ પ્રથમ આ શુદિ ૭ ના દિવસથી આરભીને આસે શુદિ પૂર્ણિમા પર્વત નવ દિવસ સુધી તથા ચૈત્ર શુદિ ૭ થી આરંભી ચૈત્ર શુદિ પૂર્ણિમા સુધી નવ દિવસ આય. બિલ કરવાથી થાય છે. તેમાં પ્રથમ દિવસ એકલા ખનીજ વસ્તુ, બીજે દિવસે કેવળ ઘઉંની, ત્રીજે દિવસે કેવળ ચણાની, ચોથે મગની, પાંચમે અડદની, અને છઠે, સાતમે, આઠમે તથા નવમે દિવસે કેવળ ચેખાની વસ્તુઓ ખાઈને આયંબિલ કરવાં જોઈએ. એમ ન બની શકે તે સામાન્ય રીતે આયંબિલ કરવાં. એ રીતે સાડા ચાર વર્ષ પયત કરવાથી એકાશી આયંબિલ થાય છે, અને આ તપ પૂર્ણ થાય છે. તપના નવે દિવસોએ બ્રહ્મચર્ય પાળવું. હંમેશાં સાંજ-સવાર પ્રતિક્રમણ કરવું. ત્રણ ટંક દેવ વાંદવા. પડિલેહણ કરવી, એક–એક દિવસે એક–એક પદની ક્રિયા કરવી. જે પદના જેટલા ગુણ હેય તેટલા સાથીયા કરવા. ખમાસમણ દેવાં, કાઉસ્સગ્ન કર, તે તે પદના ગુણની ભાવના ભાવવી, કીર્તન કરવું. હંમેશા સ્નાત્ર પૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી, ગણણું વિગેરે નીચે પ્રમાણે –
સાવ ખ૦ લે. નવ ૧ % હીં નમે અરિહંતાણું
૧૨ ૧૨ ૧૨ ૨૦ ૨ , નમો સિદ્ધાણું
૮ ૮ ૮ ૨૦ ૩ , નમે આયરિયાણું
35 36 3६ २० ૪ , નમે વિઝાયાણું
૨૫ ૨૫ ૨૫ ૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org