SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૧૧૦ | * * તપાવલિ * * * સુવ્રતસ્વામીના વારામાં ત્રણ કરોડ મુનિઓ સિદ્ધિપદ પામ્યા છે, તેથી તેમને આશ્રયીને પ્રથમ ઉપવાસ, પછી એકાસણું અને પછી ઉપવાસ કરી પારણે એકાસણું કરવું. એમ કુલ ચાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. શ્રી નેમિનાથજીના વારામાં એક કરોડ મુનિ સિદ્ધ થયા, તેથી તેમને આશ્રયીને એક ઉપવાસ કરે, પારણે એકાસણું કરવું. ઉઘાપને દેવ પાસે દશ સાથી આ અક્ષતના કરવા. દશ દીવા ઘીના મૂકવા, દશ પુષ્પમાળા પ્રભુના કંઠમાં પહેરાવવી, અષ્ટપ્રકારી પૂજા ભણાવવી. સંપૂલ (ચેખા) સવાશેર પ્રભુ પાસે ઢેકવા, “૩૪ હીં નમે સિદ્ધાણું” એ પદનું ગણુણું, નવકારવાળી વિશનું ગણવું. દશ લેગસને કાઉસગ્ન કર, પ્રદક્ષિણ દશ, ખમાસમણું દશ દેવાં, જયવીયરાય પર્યત ચૈત્યવંદન કરવું. ખમાસમણ આ પ્રમાણે દેવાં. શ્રી શાંતિનાથ જિન તણું, ચકાયુધ ગણધાર; કેટિશિલાએ શિવ લહ્યા, પ્રણમું પ્રાતઃ ઉદાર. ૧ ચવીશ જુગના સહુ મલી, સાધુ સંખ્યાતિ કેડ એણિ તીરથે મુક્ત ગયા, વંદુ બે કર જોડ. ૨ મહા તીરથ સિદ્ધાંતમાં, ભાખે શ્રી જગભાણ તન મન વચને સેવતાં, લહીએ શિવપુર ઠામ. ૩ દશાર્ણ દેશે કેઈ કહે, કેઈક સિંધુ મઝાર; કેટિશિલા તીરથ તિહાં, પ્રણમું વારંવાર. ૪ એક જીવ જિહાં શિવ લહે, તીરથ કહીએ તેહ, અસંખ્ય મુનિ જિહાં શિવ લહે, કિમ નવિ કહીએ એહ. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy