________________
[ ૧૮ ]
*
*
તપાવલિ
*
*
*
વાળાએ છઠ્ઠ કરવા. તેથી હીન શક્તિવાળાએ ચોવિહાર ઉપવાસ, તે ન બને તે તેવિહાર ઉપવાસ, તે ન બને તે આયંબિલ, તે ન બને તે નવી અને તેટલી પણ શક્તિ ન હોય તે તિવિહાર એકાસણાએ કરી આરાધવાં. એકાસણાથી છે તપ કરી શકાય નહીં. વળી શક્તિમાન માણસે વીશે પદની આરાધનાને દિવસે આઠ પહેરને પિસહ કરે. તેથી હીન શક્તિવાળાએ માત્ર દિવસને ચાર પહોરને પસહ કરે, એ રીતે વીશે પદ પિષધ કરીને આરાધવાં. જે પિષધ કરવાની શકિત સર્વ પદમાં ન હોય તે આચાર્ય પદે ૧, ઉપાધ્યાય પદે ૨, સ્થવિર પદે ૩, સાધુ પદે ૪ ચારિત્ર પદે ૫, ગૌતમ પદે , અને તીથ પદે ૭, એ સાત પદે તે અવશ્ય પિષધ કરવો જોઈએ. તેમ છતાં શક્તિ ન હોય તે તે દિવસે દેશાવકાશિક કરે અને સાવધ વ્યાપારને ત્યાગ કરે. તેટલી શક્તિ પણ ન હોય તે યથાશક્તિ તપ કરી આરાધે. તથા પિતાની લઘુતા ભાવે. મરણ તથા જન્મના સૂતકમાં ઉપવાસાદિક તપ કરે, પણ તે ગણતરીમાં ન ગણે. સ્ત્રી પણ ઋતુ સમયમાં ઉપવાસાદિક કરે તે પણ ગણતરીમાં ન ગણે. તપને દિવસે જે પૌષધ કરે તે ઘણું જ શ્રેયસ્કર છે, પણ પૌષધ ન કરે તો તે દિવસે બે વખત પ્રતિકમણ તથા ત્રણવાર દેવવંદન અને 'પડિલેહણ અવશ્ય કરવું. તથા બ્રહ્મચર્ય પાળવું, ભૂમિશયન કરવું, અતિસાવધ - ૧ સાત પદે પણ પૌષધ ન બને તે સત્તરમી એળીમાં અવશ્ય પૌષધ કરે, એ પ્રચાર છે. ૨ દેવવંદન પડિલેહણે હંમેશાં ન કરી શકે તે તેરમી ઓળીએ અવશ્ય કરવું. .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org