SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ * નવકાર તપ ૬૬, નવકાર તપ (નાના) નવકારના ફળને આપનાર હોવાથી આ નવકાર તપ કહેવાય છે. તેમાં શક્તિહીન માણસે નર ૩૦ વાળા તપમાં કહ્યા પ્રમાણે અડસઠ એકાસણાં કરી ન શકે તેણે નવકારના પદ જેટલા સાં લગાલગ કરવાં. ઉદ્યાપન વગેરે ૩૦ વાળા નવકાર તપમાં કહ્યા પ્રમાણે કરવા, તેનું ફળ પણ તેના જેવું જ છે. આ મુનિ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. ગણું વિગેરે તપ નંબર ૩૦ પ્રમાણે સમજવુ. અથવા ૬૮ ઉપવાસ એટલે નવ એકાસવિધિ નંબર * * * Jain Education International * [ ૭૩ ] ૬૭, અવિધવા દશમી તપ. વૈધવ્ય રહિત થવા માટે સ્ત્રી જાતિએ કરવાના આ તપ છે. તેમાં ભાદરવા શુદિ દશમને દિવસે બ્રહ્મચર્ય પાળવુ' અને એકાસણું ( અથવા મતાંતરે ઉપવાસાદિક યથાશક્તિ) કરવું. રાત્રીએ 'બીકા દેવી પાસે સ'ગીતાદિપૂર્વક જાગરણ કરવુ’, તથા અખા દેવીનું પૂજન કરવું. શ્રીફળ દશ, પકવાન્ન દેશ વિગેરે સર્વાં ફળાદિક વસ્તુ દશ-દશ ઢાંકવી. આ પ્રમાણે દશ વર્ષ સુધી આ તપ કરવા. દરેક ભાદરવા શુદિ ૧૧ ને દિવસે સાધમિકને જમાડી સાધુને દાન આપી પછી પારણુ કરે. અંબાદેવીને કકુની પીળ કરવી, મંજન કરવુ, તેમ પોતાને પણ અંજન કરવું For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy