SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ અલિય – અનિષ્ટ અસુપાલક – અશ્વપાલક અલી – ખોટા અસૂર – ઘેલછા અલુકા – અલકાપુરી, દેવલોક અસોક – શોક વિના અવગહાય – ઊંડે સુધી જાય, ડૂબકી મારે | અસ્થિ - હાડકું અવટાઈ – દુઃખી થાય અહઈનાણ – નિશાની અવતંસ - ઘરેણું, અલંકાર અહલો – નિષ્ફળ અવસ્થ – અવસ્થા અહાર – આહાર અવદાત – કાર્ય (?) અહિ – અહમ્ = દિવસ અવદાત – મર્મ, રહસ્ય, વૃત્તાંત અહિઠાણ – અધિષ્ઠાન, અધિષ્ઠાયક અવનીસ – પૃથ્વીપતિ, રાજા અહિઠાણ – સ્થાન અવર – બીજી, બીજો અહિનાણી – નિશાની અવરાઈ - અવતરણ, આગમન અહિલ – અફળ = એળે અવર્ણવાદ - નિંદા આંખ્યા – આંખમાં અવલ – અવ્વલ = ઉત્તમ, મુખ્ય આંગણીય – આંગણામાં અવસ્તા – અવસ્થા આંગુરી – આંગળીમાં અવિધાન – અપાલન આંચલી – વસ્ત્રના છેડાથી અવિરલ – અખંડ, સતત આઉખઈ/આઉખઉ – આયખુ, આયુષ્ય અવેર – હમણાં આએસિ - આદેશ અશ્ચલ – નિશ્ચલ આકરા – દઢ, મજબૂત અસંભમ – અયોગ્ય, અસંભવ આકલા/આકલી- આકુળ-વ્યાકુળ અસંભમ – અસંભવ, અશકર્યું આમંડલ – ઈન્દ્ર અસક્ત – આસક્ત આખડીયા – આંખો અસમાન – અસાધારણ આર્ખ – કહે અસરાલ – અત્યંત આખ્યાત – વ્યાકરણિક રૂપાખ્યાન અસવ – અશ્વ આખ્યો – આખુ = ઉંદર અસવાર – ઘોડેસવાર આખ્યો – કહ્યો અસાત – અશાતા, પીડા આગઈ – આગળ, પહેલા અસિત – વદ આગન્યા (૭૬૫) આજ્ઞા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy