SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ અનેરડું અનેરુ અનઈ – અને અમંધ – ઉગ્ર, ચંચળ અનડ – ઉદંડ = પ્રચંડ અમરી – દેવી અનાણી – અજ્ઞાની અમલીમાણ – અજેય અનાહત – વધારે પડતી વાત, અસંભવ | અમૃત્ય – અમૃત અનિ – અન્ય, અને અભ્યાદિશા – અમારા જેવા (સં. અનિવાર – સતત अस्मादृश) અનુકરમિ – અનુક્રમે અહીણી - અમારી અનુભાવિ – પ્રભાવે અરથ - અર્થ અનુસારિ – સમાન અરથિ – અર્થે = કામમાં અને - બીજે અરદાસ – વિનંતી અનેથી – અન્યથા અરધ – અર્ધ – અન્ય, બીજું અરબંધી – ? – અન્ય, બીજું અરહટ – અરઘટ્ટ, રેંટ અને – અન્યને અરાહ – આરાધીને અન્યા – અન્યાય અરિ-ભવ – પરમેશ્વરનો અવતાર અન્યાનઈ – અજ્ઞાન અરિયણ – શત્રુ અપરોધિ – આગ્રહથી અર્ક - આકડો અપસથ – અપ્રશસ્ત = નિંદ્ય અર્ચ – પૂજા અપૂરવ – અપૂર્વ = શ્રેષ્ઠ અર્ચવવા – પૂજા કરવા અબ અર્થી – માંગણ અબાહ - અત્યંત, ખૂબ – અલિ = ભ્રમર અબૂઝ - અબુધ, મૂર્ખ અલ – ખોટ અભંગ – આખુ, અખંડ, સંપૂર્ણ અલંગ – નાશ પામે અભગિ – અભાગી અલગ – અળગું, દૂર અભણિત – અભણ અલજો – ઉત્કંઠા, આતુરતા અભધૂત – અવધૂત અલવિ – સહજભાવે પણ, રમતમાં અભિસરંતુ – ચારે બાજુ ફેલાતો અલસાક – અલસ = સાપોલિયું અભીષેય – અભિષેક અલિ – અલીક = અપ્રિય, અનિષ્ટ - હવે અલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy