SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ : 761; એહ સંબંધ રચ્યો મે વારુ મંગલકલસનો રાસ જી; મેં તો કીધી બાલક ક્રીડા, હું છું સહુનો દાસ છે. ૧૫ [૬૬૯]. જે કોઈ વિબુધજન વ્યંજન માત્રા, કરજ્યો શુદ્ધ પ્રકાસ જી; ઓછો અધિકો જો હોએ એમાં, મીચ્છા દૂકડ તાસ જી. ૧૬ [૬૭૦] શ્રી વર્ધમાનજિન પરુ પરંપર, શ્રી વિજયભશ્રીરાયા જી; તાશ શિશ પંડિત મુકુટામણી, હર્ષવિજય કવિરાયા છે. ૧૭ [૬૭૧] પંડિત લીવિજય ગુરુ સોહે, રત્નવિજય તસુ શીસો જી; તસ સિસ અમીયવિજય સુપસાએ, કિધી રચના વિશેસો જી. ૧૮ [૬૭૨] તસ ચરણાંબૂજ સિસ કહાવે, વિરમવિજય ગુરુરાયા જી; તેહને બાલક પવિજયે, સાધુતાણા ગુણ ગાયા જી. ૧૯ [૬૭૩] શ્રોતાજન સાંભળવા હેતે, એક સંબંધ રસાલ જી; ચઉવિક સંઘતણો એ હોજ્યો, સુગતિ મંગલમાલ જી. ૨૦ [૬૭૪] કલસઃ મંગલકલસ રાજરિષીના, ગુણગાયા મેં હિતધરી, ચિત્રસેનચરિત્રે એહ, સંબંધ શાંતિચરીત્રથી ઉધરી; પંડિત અમીવિજય પસાથે, વિરમવિજય ગુરુ રાજીયા, ચરણ સેવક ૫વિજયે, વર્ણવ્યા ગુણ રિષી રાજીયા. ૨૧ [૬૭૫] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy