________________
716
કરૂપવિજયજી કૃત
દૂહા
હવે મંત્રીસર કુમરને, કરે ગૌરવપણે ભક્ત; જિમ ધૂર્ત છલ તાકિને, લહેવા દ્રવ્ય અસક્ત.
૧ [૨૬૭] ભોજન વસ્ત્ર પ્રમુખની, આભુષણ શૃંગાર; ઈત્યાદિક બાલક પરે, કરે વિવિધ પ્રકાર.
૨ [૨૬૮] પ્રછન્નતા ગૃહમાં રખે, રાત-દિવસ મતિઅંધ; ચીત કુમાર “જે મુઝ ભણી, કરે પ્રપંચ શુબુદ્ધિ.
૩ [૨૬૯] ઈમ ચીંતવી એકદા સમે, પૂછે કુમર પ્રધાન; કહો “પિતા! પરદેસીને, કિમ મુઝ ઘો છો માનિ?. ૪ [૨૭૦] દિન-દિન પ્રતે અધિકો ઘણો, આદર ભાવ અપાર; કીં પૂર નગરી કુણ છે?, કુણ દેસ સુખકાર?.
૫ [૨૭૧] ભૂપતિ રાજ્ય કરે બહાં, કુણ નામ છે જેહ?; વિસ્મય છે તે વાતનો, સાંભલવા સસનેહ.”
૬ [૨૭૨] ઢાલ - ૧૪, કપૂર હોઈ અતિ ઉજ્જલો રે- એ દેશી.
પ્રશ્નોત્તરિ તેહનો કહું રે, સચિવ કહે, “સુણો બાલા; અંગદેસ મનોહરે, ચંપાનયરી વિશાલ.
૧ [૭૩] કુમરજી! નિસુણો મારી વાત. આંકણી. રાજ્ય કરે છણ નગરીઈ રે, સૂરસુંદર છે ભૂપ; સુબુદ્ધિ નામે માનીતો રે, છુ પ્રધાન અનુપ. ૨ કુમરજી [૨૭૪] તુઝને મેં બહાં આણીઉરે, મોટા કામને અર્થ; તે અવદતનો તુઝ પ્રતે રે, મ કરિસ તે અ વ્યર્થ. ૩ કુમરજી. [૨૭૫]
૧. આસક્ત. ૨. પૂજ્ય, વડીલ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org