________________
507
હું ૧0) વિબુધવજયજી કૃત મંગલકલશ રાસ છું
પ્રથમ ખંડ
દૂહા
શ્રી જિનપય પ્રણમી સદા, 28ષભાદિક જિણ જેહ; ચકવીસઈ જિનવર નમું, વાધઈ અધિકો નેહ. પુંડરિક-ગૌતમ પ્રમુખ, ચઉદેસઈ બાવન; ગુણદરિયા ગણધર નમું, હરિખીત હોઇ જિમ મન્ન. હંસગમનિ હંસાસની, ભગવતી ભારતિ માય; મુરખનઈ પંડિત કરઇ, પ્રણમું તેમના પાય. જ્ઞાનવંત ગુરુ માહરો, જ્ઞાન-નયણ દાતાર; તે ગુરુનાં પ્રણમ્ સદા, આણી હરખ અપાર. દાન-સિયલ-તપ-ભાવના, ધર્મ એ ચ્યાર પ્રકાર; પ્રથમ દાનગુણ વરણવું, મંગલકલસ અધિકાર. મંગલકલસ દોલત લહી, દાનતણિ સુપસાય; સરસ સંબંધ અછાં ઘણું, સુણયો સહુ ચિત લાય. ૬ [૬]. કુંણ દેશઇ નગરઇ હુયો?, કિમ તે થયો રાજાન?; દાનતણો ફલ પામીલ, સુણયો થઈ સાવધાન.
૭ [૭] ઢાલ -૧, અલબેલાનીરાગ-કાફી, પ્રવાહણ તિહાંથિ પૂરીયારે લાલ- એ દેસી. જંબૂદ્વિપ સોહામણો રે લાલ, લાખ જોયણ પરિમાણિ મેરે પ્યારે રે; સોલ સહસ્ત્ર ત્રિ લાખરો રે લાલ, જગતિ સહિત જગ જાણિ મેરે.. ૮ જંબુદ્વિપ. [૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org