________________
494
જ લક્ષ્મીહર્ષજી કૃત કોઈ આવી મીલે કઈ પાએ પડે, કેઈ નાગ હાથમે લે લંગોટા; કઈ મુંઆ કે પકડ્યા કે પડદે રહ્યા, કેઈ ઘર-બાર ગઈ છોડ મોટા. ૧૩ ચઢ્યો. [૩૩] ઈમ આણ વરતાવી સહુ હિવે રાજવી, છાવણી કરી રહ્યા દીન કેતા; જિહાં જિનદેહરો એ કરાવે ભલો, સેવા કરે સહુ કો સદા સાથ લેતા. ૧૪ ચઢ્યો. [૩૪] દેસમાંહે આણ મંગલરાજાતણી, મહિમા ઘણી વસ્તરી જિન-સેવા કરંતા; વડવડા રાજવી હુંતા મિથ્યામતિ, તે હુવા જિનતણી આણ ધરતા. ૧૫ ચઢ્યો. [૩૫]. ઈમ રેહતા થકાં દિન કેતા ગયા, રાજા સહુ સાથ લેઈ ઘર આવે; ઢાલ બાવીસમી રાગ કડખાતણી, લીખમીહરખ મન એમ ભાવે. ૧૬ ચઢ્યો. [૫૩૬].
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org