SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ 492 જ લક્ષ્મીહર્ષજી કૃત દૂહા મંગલકલસ સુસરા પ્રતે, “ચિંતારે નિત તેહ; વિસાર્યો ન વીસરે, ઉત્તમતણા ઈમ નેહ. ૧ [પ૧૫] મંગલકલસ રાજા હિવે, દેશ વરતાવી આણ; સીમાડા જે ભુપતી, તેણેઇ માંડ્યો પ્રયાણ. ૨ [૧૬]. આણ ન માને એહની, “એ છે કેહનો ભુપ?; એહને પરહો ઉથાપસ્યા, કરસ્યા આપ સપ. ૩ [૫૧]. એમ વિચારિ ઉપડ્યા, દીસો-દીસથી જેહ; મંગલકલસ રાજાને, લોકે વિનવ્યો તેહ. ૪ [૧૮]. “આણ ન માની તાહરી, લુટે ઘણોઈ મુલક; સીખામણ ઘો તેહને, ક્યું સુખ પાવેઈ ખલક.” પ [૫૧૯] રાજા સાંભલ કોપ ચડ્યો, દે નીસાથે ઘાવ; સેન્યા સહુ સજી કરી, દીયે પાગડે પાવ. ૬ [૨૦] ઢાલ - ૨૨, ચક્યો રણ ઝંઝિવા ચંડપ્રદ્યોતન નૃપ- એ દેસી. ચઢ્યો હિવે જુઝિવા મંગલકલસ નૃપ, “જોવું માહરી કૂંણ આણ મેટઇં; તેહના ઠામ ઢાલુ હિવે જાઈને, જેમ કરું તમ પડીયા જ "લોટઈ. ૧ ચઢ્યો. [પર૧] જે હુતા બાગીયા આપણા દેસમે, તેહને દુત મેલી તેડાવેઈ; તતખણ આયને રાય-પાયે નમે, કરજોડ સેવા કરે પાવ ઠાવૈઈ. ૨ ચઢ્યો. [૫૨]. રાય તવ બોલીયો “સુણો સહુ વાગીયા!, ફોજ કરી જાવશું જે દેસ લુંટેઈ; એમ સહુ સાંભલી સઝિ થયા રાજવી, હવે કામ સ્વામી તણો કીયે છુટેઇ. ૩ ચઢ્યો. [૫૨] ૧. ચિંતા કરે. ૨. દૂર. ૩. જગત. ૪. પેંગડામાં પગ નાખ્યો. ૫. આળોટે. ૬. ઘોડેસવાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy