SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ રાસ 287 ૩૨ સુણોજી, ૩૩ સુણોજી, ૩૪ સુણોજી ૩૫ સુણોજી, ૩૬ સુણોજી, પુત્રવતી જે ભામિની રે, ભાઈ ભુવન મઝારિ; ધન્ય તે નારી પદમિની રે, તસ સફલ અવતાર. સેઠિ કહિ “સાંભલી પ્રિયા! રે, એક અછઈ ઉપાય; કુલદેવી આરાધીઈ રે, જો કરઈ પસાય. મદનમૂરતિનિ પૂજઈ રે, પ્રહ ઉગમતિ સૂર; ખેતલીયાની આણ વહો રે, ઢાલો તેલ સિંદૂર'. કામિની કહઈ “મિ કીધલા રે, એહવા અનેક પ્રકાર; પણ મનવંછિત નવિ થયો રે, ખોટો એ સંસાર'. સેઠિ પ્રતિ નારી કહઈ રે, “કરો નિજ ધરમ વિચાર; નિશ્ચય નિયમ તપ પાલીઈ રે, સાસનસૂર કરઈ સાર'. સમરી સાસન દેવતા રે, નિશભરિ સુતો સેઠ; શાસનસૂર આવી કહઈ રે, “વર માગઈ તું ઈષ્ટ”. સેઠિ કહઈ ‘લખિમી ઘણી રે, દિઈ મુઝ નંદન એક; “જીવદયા યતન કરિ રે, સુત હોસઈ સુવિવેક'. સમકિત સુધો સાચવઈ રે, પ્રતિલાભઈ અણગાર; શ્રાવકનાં વ્રત સોહિલો રે, પાલઈ નિરતિચાર. દાન સીયલ તપ ભાવના રે, કરઈ કષ્ણા ઉપગાર; યામિની-ભોજન નવિ ભખઈ રે, શ્રાવકનો આચાર. સુખભરિ સુતાં નિદ્રમાં રે, ધરમણિ પરભાવિ; પૂર્ણકલશ મંગલ તિલો રે, સુપન પેખઈ સદભાવિ. ૩૭ સુણોજી, ૩૮ સુણોજી ૩૯ સુણોજી ૪૦ સુણોજી ૪૧ સુણો જીવ ૧. ક્ષેત્રપાલ. ૨. શાસનદેવ. ૩. રાત્રિભોજન ૪. કરતો, પાઠા ૦ લખે. ૫. પ્રભાવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy