SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ 286 * પ્રેમમુનિ કૃતા ૨ ૨ ૨૩ સુણોજી, ૨૪ સુણોજી, ૨૫ સુણોજી, ઢાલઃ - ૨, રાગ- રાજવલ્લભ. મણિ-માણિક-મોતી ઘણાં રે, પ્રવર પ્રવાલી લાલ; રજત વિરાજિ આંગણિ રે, સોવન સોહઈ પડસાલિ. સુણોજી સરજ્યા વિણ કિમ થાઈ?; દેવ-દાનવ-સુર-કિંનરી જી, કોડિ કરઈ ઉપાઈ. પંચવિષય સુખ ભોગવિ રે, પણ બાલકની ખંતિ; આંખ આંશુ આણતી રે, કામિની કહઈ નિજ કંત. રાજા વિણ સભા જિસી રે, વ્યાકરણ વિના જિમ વાણિ; માન વિના સોભઈ નહી રે, જિમ રાજા પટ્ટરાણિ. સ્પ વિના કામિની કસિ રે? સીલ વિના કુલનારિ; પુત્ર વિના જિમ પ્રમદા રે, સરજી કાં સંસારિ? પુત્રવતીનિ પૂજીઈ રે, પુત્રવતી પુન્યવંત; ધણીયાણી લખિમી તણી રે, માન દિઈ નિજ કંત. વહુ આવઈ ઘર આંગણિ રે, ખલકતિ ચૂડલિ હેવ; પાય પ્રણમાં હેજિઈ હસઈ રે, સાસુ મનિ હરખેવ. નાન્હા બાલક બોલકાં રે, બોલઈ મધુરી વાણિ; જે ઘરિ કુમરક્રીડા ભલી રે, પૂરવ પુન્ય પ્રમાણિ. મનગમતી ક્રીડા કરઈ રે, ચાલતો ચમકત; કટિ ઝટકંતો કરિ કરી રે, જનની જોઈ હસંત. પાલણિ ખેલાવિ ખાંતિ મ્યું રે, હેજિ હુલાવિ બાલ; આંખ આંજઈ આણીયાલડી રે, અંગજ અતિ સુકુમાલ. ૨૬ સુણોજી, ૨૭ સુણોજી, ૨૮ સુણોજી ૨૯ સુણોજી, ૩૦ સુણોજી, ૩૧ સુણોજી, ૧. પરસાળ. ૨. સ્ત્રી. ૩. ચૂડી=બંગડી. ૪. આનંદપૂર્વક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy