SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ 284 ઢાલઃ- ૧, રાગ- મલ્હાર. જંબૂદીપઈ જાણીઈ, ક્ષેત્ર “ભરત મઝારિ; નગરી ઉજેણી વખાણીઇ, અલકા અવતારિ. વીરશેખર રાજા તિહાં, પુવિ પરસિદ્ધ; શત્રુ સવ સેવા કરઇ, રામ સમવડિ રિદ્ધિ. રાગવતી રત્તમંજરી, ભૂપતિ પટ્ટરાણિ; હસતી ફૂલ ખરઇ મુખિ, સુધારસ વાણિ. એરાવણ સમ હાથીયા, ઝરતા મદવારિ; પવનવેગ વાજી ભલા, દીસઇ દરબારિ. રથ ઘણા રલીયામણા, પાયક પરિવાર; ચતુરંગ સેના સોભતી, સદા જય જયકાર. વાંછિતારથ પૂરણો, સુરતરુ સમાન; સૂરવર મહાસાહસી, ”શ્રીદ સમ દિઇ દાન. મહીમંડલમાહિ દીપતો, પ્રજા પાલઇ ન્યાય; અરિ-કુલ-ગંજન-કેસરી, ટાલઇ અન્યાય. ધનદત સિંહા વ્યવહારીઉ, બહુ રિદ્ધિ-સમૃદ્ધિ; પુન્યપંથિ સદા અનુસારિ, વિમલ વર બુદ્ધિ. સત્યભામા ઘરિ ભારયા, સત્ય-સીલનો ઠામ; ચઉઠિ કલા લઇહે નારિની, ધર્મના કરઇ કામ. મનોહર મધુરી વાણીઇ, રીઝવતઇ ભરતાર; સીલિ-સીતા-મૃગાવતી, સજઇ શીલશ્રુંગાર. Jain Education International * પ્રેમમુનિ કૃત ૧૦ ૧૧ વીર ૦ ૧૨ વીર ૦ ૧૩ વીર ૧૪ વીર ૦ ૧૫ વીર ૦ ૧૬ વીર ૦ ૧૭ વીર ૧. પાઠા ભર્થ. ૨. પાઠા॰ રત્નમંજરી. ૩. પાઠા ઇસુ. ૪. કુબેર. ૫. પાઠા॰ દ્વામ. ૬. પાઠા૦ ન્યાય કરે. For Personal & Private Use Only ૭ d ૧૮ વીર ૦ ૧૯ વીર ૦ www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy