SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણારૂઢ પાસમૂહ વાક્ય અને પદાથ સમૂહ વાક્યાથે ક૭ વસાયમાં ઉપારૂઢ પદાર્થો વાક્યા છે. તે પ્રકારને માનસ અનુવ્યવસાય બધા નેને અનુભવાતે હેઈ અપ્રત્યાખ્યય છે. __137. नन्वन्त्यपदार्थज्ञानानन्तरं किं पूर्वपदतदर्थविषयेन स्मरणेनानुव्यवसायेन वा ? अन्त्यपदार्थश्चेज् ज्ञातः, समाप्तं कर्तव्यं, किमन्यदवशिष्टं यत् स्मरणेन अनुव्यवसायेन वा करिष्यते ? एकाकारो हि वाक्यवाक्यार्थप्रत्ययः प्रत्यात्मवेदनीयो न शक्योऽपह्रोतुम् । न चासौ स्मरणादनुव्यवसायाद्वा विना सम्पद्यते इत्यस्ति तदुपयोगः । इत्थं स्मरणारूढं संकलनाज्ञानविषयीभूतं वेदं पदनिकुरुम्ब वाक्यं, तथाविधश्चैष वाक्यार्थः । 137. શંકાકાર–અન્ય પદના અર્થના જ્ઞાન પછી પૂર્વપદોના અને તેમના અર્થોના સ્મરણનું કે અનુવ્યવસાયનું શું પ્રજન ? જો અન્ય પદને અર્થ જણાઈ ગયો તે કતવ્ય પૂરું થયું. બીજું શું કરવાનું બાકી છે કે જેને સ્મરણ કે અનુવ્યવસાય કરે ? જયંત – વાક્યજ્ઞાન એકાકાર છે અને વાક્ષાર્થ જ્ઞાન પણ એકાકાર છે એ કોને અનુભવ છે, જે અનુભવને પ્રતિષેધ કરે શક્ય નથી. અને તે એકાકાર સ્મરણ વિના કે અનુવ્યવસાય વિના થતું નથી, એટલે સ્મરણ કે અનુવ્યવસાયને ઉપયોગી છે. આમ સ્મરણમાં આરૂઢ થયેલે કે સંકલનારાને વિષય કરેલો આ પદસમૂહ વાકય છે અને એવો જ આ પદાર્થ સમૂહ વાક્ષાર્થ છે. 138. નનું મા મૂત્ vોટો વાયરો વાચવાઃ | मा च भूतामिमौ वाक्यवाक्यार्थी भागवर्जितौ ॥ वर्णा एव भवन्त्वेते वाचकाः केनचित् पथा । पदं वर्णसमूहोऽस्तु वाक्यं च पदसंहतिः ॥ भवन्तु . भवदाख्याताः पदवाक्यादिकल्पनाः । पदार्थानां तु संसर्गे मार्गः कः इति कथ्यताम् ॥ असंसृष्टा हि ‘गौरश्वः पुरुषो हस्ति' इति पदार्था न वाक्यार्थभावमधिरोहन्ति । अन्त्यपदार्थज्ञानानन्तरभाविना हि स्मरणेन वाऽनुव्यवसायेन वा विषयीक्रियमाणास्ते यथाऽवगता एव विषयीक्रियन्ते । संसर्गावगमस्तु कुतस्त्य इति चिन्त्यम् । 138. શંકાકાર–પરફેટ કે વાક્યસ્ફોટ વાચક ન છે. આ વાક્ય ભાગવજિત (= નિરવયવ ) ન હો અને આ વાક્યર્થ પણ ભાગવજિત ન છે. આ વર્ષે જ કોઈક માર્ગ થી (=રીતથી ) વાચક છે વર્ણ સમૂહ પદ છે અને પદસમૂહ વાક્ય છે. આપે જણાવેલી પદની વાક્યનો વગેરે કલ્પનાઓ છે. પરંતુ પદાર્થોને સંસર્ગ કયા માર્ગે થશે એ તમે કહે. સંસર્ગસંબંધ ન ધરાવતા ગાય અશ્વ પુરુષ હાથી' એ પદાર્થો વાકયાર્થભાવને પામતા નથી. અત્યપદના અર્થને જ્ઞાન પછી તરત થતા સ્મરણથી કે અનુવ્યવસાયથી ગૃહીત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy