SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ શંકરસ્વામીના મતમાં દોષપ્રદર્શન તમે સ્વીકાર્યું છે અને સંકેતસ્મરણની સત્તા પણ તે વખતે તમે સ્વીકારી છે કારણ કે પદાર્થ જ્ઞાનેત્તર ક્ષણે તેને નાશ થાય છે. ] 129. अपि च पदज्ञानमुपजायमानं वर्णक्रमेण जायते, न सहसैव, निरंशपदवादस्य व्युदस्तत्वात् । तत्र च द्वित्राणि त्रिचतुराणि पञ्चषाणि वाक्षराणि क्रमेण ग्रहीष्यन्ते । तद्विषया हि क्रमभाविन्य उपजननापायधर्मिका बुद्धयः । अनान्तरे विनश्यदवस्थमाद्यपदज्ञानमासिष्यते, तदुपरागेण द्वितीयपदज्ञानमुत्पत्स्यते इति दुराशैवेयम् । ___129. M, SA- यतु ज्ञान वयमे उत्पन्न याय छ, ससा 0 पयतु નથી, કારણ કે પદ નિરંશ છે એ વાદનું નિરાકરણ અમે કરી દીધું છે. અને ત્યાં બેસણું, ત્રણચાર કે પાંચછ અક્ષર ક્રમથી જ ગૃહીત થશે. પરિણામે તેમને વિષય કરનારી ઉત્પાદવ્યય ધર્મોવાળી બુદ્ધિઓ કમથી થશે. [આમ વણકમે દ્વિતીય પદનું જ્ઞાન થશે], દરમ્યાન વિનયત અવસ્થાવાળું પ્રથમપદનું રૂાન નાશ પામશે, એટલે પ્રથમપદાનના ઉપરાગથી દિતીય પદનું જ્ઞાન થશે એમ માનવું એ તે દુરશા જ છે. 130. अपि च व्यवहितोच्चारितेभ्योऽपि पदेभ्यो वाक्यार्थप्रत्ययो दृश्यते । यत्रानेककार्यपर्यालोचनव्यग्रहृदयः स्वामी रे कन्दलक !' इत्युक्त्वा कार्यान्तरं संविधाय 'तुरगं' इति वदति । पुनः प्रयोजनान्तराय व्यवहृत्य 'कल्पितपर्याणम्' इत्पपि वक्ति । पुनरन्यत किमपि कृत्वा ब्रवीति 'आनय' इति । तत्र 'रे कन्दलक ! कल्पितपर्याणमश्वमानय' इति वाक्यार्थावगमो भवति । भवन्मते चासौ दुरुपपादः, पदानुरागस्य तत्रासम्भवात् , पूर्वपदस्मरणस्य चानभ्युपगमात् । 130. વળી, સમયના વ્યવધાનવાળાં ઉચ્ચારાયેલાં પદેથી વાક્યર્થનું જ્ઞાન થતું જણાય છે. અનેક કામની પર્યાલચના કરવામાં વ્યગ્ર ચિત્તવાળો શેઠ “રે કન્વલક' એમ બેલી, બીજુ કામ પૂરું કરી, ઘોડા ઉપર એમ બોલે છે. વળી, બીજા કામ માટે વ્યવહાર પતાવી પલાણ મૂકી’ એટલું તે બોલે છે. પછી બીજુ કંઈક કામ કરીને તે કહે છે 'લાવ.” ત્યાં છે કલક ! ઘેડા ઉપર પલાણ મૂકીને લાવ” એવું વાક્યર્થનું જ્ઞાન થાય છે. આપના મતમાં તે આ ઘટવું મુશ્કેલ છે, કારણ કે પદને અનુરાગ ત્યાં સંભવ નથી અને પૂર્વ પનું સ્મરણ તે તમે સ્વીકાયું નથી. - 131. किञ्च न प्रवरमतानुसारिणामिव भवतां विशेषणविशिष्टविशेष्यबुद्धिषु विशेषणविशेष्ये द्वे वस्तुनी आलम्बनम् , अपि तु विशेष्यमात्रम् , उपायमेदादेव प्रतीत्यतिशय इति । तस्मिन् च सत्यपि पूर्वपदानुरागे तत्प्रतिभासाभावात् शुद्धमेव द्वितीयपदज्ञानं संपन्नमिति किं तदनुरागेण ? अतश्चयमनुपपन्ना कल्पना, यतो द्वितीयपदस्य स्वार्थे शुद्धस्यैव संकेतग्रहणं वृत्तं यदा कचित् प्रथमं प्रयुक्तमासीत्, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy