________________
४८
વાક્યાથધવિચારને આરંભ
પદપણું કે વાકયપણું ધારણ કરે છે. શ્રૌત્ર જ્ઞાનમાં વર્ષોથી પર એવા સ્ફોટની પ્રતીતિ થતી નથી. [ કેઈપણ સદુપલંભક પ્રમાણેને વિષય ન બનતે હેવાથી ] દૈવથી હણાયેલે ફેટ વાચ્ય વિષયનું જ્ઞાન જન્માવવા સમર્થ નથી.
[याथोविय२] 100. एवं स्फोटे प्रतिहते, वर्णेषु वाचकेषु स्थितेषु, कश्चिदाह-बाढं वर्णेभ्यः पदार्थप्रतीतिरस्तु, वाक्यार्थप्रतीतौ न तेषां सामर्थ्यम् , कुतस्तर्हि वाक्यार्थावगतिः ?
- 100. આમ ફેટ પ્રતિષિદ્ધ થઈ ગયા છે અને વર્ષો વાચક છે એ સ્થિર થયું છે ત્યારે કેઈક કહે છે કે વારુ, વર્ષો દ્વારા પદાર્થનું જ્ઞાન થાઓ, પણ વાક્યાથનું જ્ઞાન કરાવવાનું વર્ણોમાં સામર્થ્ય નથી, તે પછી વાક્ષાર્થનું જ્ઞાન શેનાથી થશે ?
___101. पदार्थेभ्य इत्याह । तथा च वर्णानां पदार्थप्रतिपत्तौ चरितार्थत्वात् न वाक्यार्थे सामर्थ्यम् । अपरिम्लानसामर्थ्यास्तु पदार्था आसते, ते वाक्यार्थबुद्धेविधातारः । अर्थापत्त्या हि वर्णानां कार्येषु शक्तयः कल्प्यन्ते । तत्र पदार्थबुद्धेरन्यथाऽनुपपन्नत्वाद् यथोक्तनीत्या वर्णानां तत्प्रतिपादने शक्तिरवगम्यते । वाक्यार्थप्रतीतिः पुनरन्यथाऽप्युपपद्यमाना न तत्र तेषां शक्तिमुपकल्पयितुमर्हति ।
101. मा? भीमांस-पार्था ६२॥ थशे. पहाय'नु शान वयामा पनि मा શક્તિ ખર્ચાઈ જતી હોવાથી વાકષાર્થનું જ્ઞાન કરાવવા માટે પછી તેમનામાં શક્તિ જ હેતી નથી. પદાર્થોની શક્તિ તે ખર્ચાયા વિનાની હોય છે, એટલે પદાર્થો વાયાર્થબુદ્ધિને જન્માવે છે અથપત્તિ વડે વની કાર્યોમાં શક્તિ કલ્પવામાં આવે છે. પદાર્થનું જ્ઞાન અન્યથા ઘટતું ન હોઈ ભક્ત રીતે પદાર્થોનું પ્રતિપાદન કરવામાં વર્ષોની શક્તિ જ્ઞાત થાય છે, જ્યારે વાકષાર્થનું જ્ઞાન બીજી રીતે [અર્થાત પદાર્થ દ્વારા ] ઘટતું હેઈ વાક્ષાર્થનું જ્ઞાન ઉત્પન્ન કરવામાં વર્ણોની શક્તિ કલ્પવી યોગ્ય નથી.
102. किञ्च किमेकमेव संस्कारमादधाना वर्णाः पदार्थ वाक्यार्थं च बोधयन्ति भिन्नं वा ? तत्र च
___ एकयैव हि संस्कृत्या कथं कार्यद्वयं भवेत् ।
न चैषां पूर्वसंस्कारादन्योऽस्तीति प्रतीयते ।। वाक्यार्थप्रतीतेरन्यथाऽपि भावात् न नानासंस्कारकल्पनाबीजमस्ति । अपि च पदेषु पूर्ववर्णेषु नातिदूरमतिक्रान्तेषु बुद्धयोपसंहतुं शक्येषु घटमानमन्त्यवर्णवेलायामनुसन्धान वाक्येषु पुनरतिचिरतरतिरोहिताक्षरपरम्परानुसन्धानमतिक्लिष्टमदृष्टपूर्वमिति दुर्घटमेतत् । न्यवहितपदोच्चारणे तु दृश्यते वाक्यार्थप्रतीतिर्यत्र पूर्ववर्णानुसन्धानगन्धोऽपि नास्ति । तस्मात् न वर्णा वाक्यार्थबुद्धिहेतवः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org