________________
કેવળ પદ પણ પ્રગાહ છે
૪૧ વ્યુત્પત્તિ પદાર્થ પર્યત પહોંચે છે, વળી પદ અને પદાર્થથી સંસ્કૃત થયેલી બુદ્ધિવાળાને જ અભિનવ રચના પામેલા વાક્યમાંથી પણ વાવાર્થની પ્રતીતિ ઘટશે. વાક્યો અનન્ત હેઈ, આવા૫ ઉઠા૫ની વિવિધતા દ્વારા પ્રત્યેક વાક્ય દીઠ વ્યુત્પત્તિ થવી શક્ય નથી. આવા-ઉઠા૫ દ્વારા પ્રતિ વાક્ય વ્યુત્પત્તિ ઈચ્છવામાં આવતી નથી. બીજી રીતે (પ્રતિપદ પદ અને પદાર્થના) આવા ઉદ્દવાપ દ્વારા વ્યુત્પત્તિ અવશ્ય ઈચ્છવામાં આવે છે.
82. ધ વર્લ્ડ પદું ન પ્રયુતે તિ તદ્દસમિતિ, તહસન્ , મહાवाक्यस्थानेऽवान्तरवाक्यं न प्रयुज्यते इति तदप्यसत्यं स्यात् । खार्थे तत् प्रयुज्यते इति चेत्, पदमपि खार्थे क्वचित् प्रयुज्यते एव । यत्र पदान्तराणामर्थोऽर्थप्रकरणादिना लभ्यते तत्र यावदप्राप्तं तावत् पदमेव केवलमुच्चारयन्ति । ग्रन्थग्रहणावसरेषु च
खरूपावधारणमपि फलवत् वर्णानाम् । मा वा फलवत्वं पदवर्णानां भूत् तथापि रथावयवानामिव रथकार्येष्वपर्याप्तशक्तीनामपि स्वरूपसत्त्वमनिवार्यम् ।
82 તમે જે કહ્યું કે કેવળ પદને પ્રયોગ થતો નથી એટલે પદ અસત છે તે પણ અસત્ય છે; એમ તે મહાવાક્યસ્થાને અવાન્તરવાક્યને પ્રવેગ થતો નથી એટલે અવાન્તરવાક્ય અસત્ય બની જશે. -
ફેટવાદી-અવાન્તરવાથ સ્વાર્થમાં પ્રયોજાય છે.
તૈયાયિક-પદ પણ સ્વાર્થમાં ક્યારેક પ્રયોજાય છે જ. જ્યાં બીજા પદોને અર્થ પ્રકરણ વગેરેથી પ્રાપ્ત થાય છે ત્યાં જેટલે અર્થ અપ્રાપ્ય હોય તેટલે અર્થ જણાવવા કેવળ પદને જ તેઓ ઉચ્ચારે છે [ ઉદાહરણર્થ બંધ કરો” “ઉઘાડો' એવો અર્થ પ્રકરણ વગેરે દ્વારા પ્રાપ્ત થતો હોય ત્યારે બારણું” એ કેવળ એક જ પદને પ્રયોગ કરવામાં આવે છે] જ્યારે બાળક વાંચતા શીખતું હોય ત્યારે વર્ણોના સ્વરૂપનું અવધારણું પણ ઉપયોગી બને છે–ફળ આપનારું બને છે. અથવા તો પદે અને વર્ણ ફળ આપનારા, ઉપયોગી ભલે ન છે તેમ છતાં જેમ રથનું કાર્ય કરવાની પર્યાપ્ત શક્તિ ન ધરાવતા રાવને પિતાનું સ્વરૂપસન્ત તે અનિવાર્યપણે હોય છે જે તેમ તેમને (પદને અને વણેને) પણ પિતાનું સ્વરૂપ સત્ત્વ અનિવાર્યપણે હેય છે જ.
83. कार्यान्तराय रथाद् रथावयवाः प्रभवन्तीति चेत् , पदवर्णा अपि कार्यान्तरे प्रभविष्यन्ति । रथकायै कदेशमात्रां कामपि रथावयवाः कुर्यन्तीति यद्यच्यते पदान्यपि वाक्यकार्यकदेशं कमपि कुर्वन्त्येव । वर्णा अपि केचिदर्थवन्तो भवन्त्येवेति । तस्मान्नासन्तः पदवर्णाः ।
83. ફેટવાદી–રથના અવયવો રથ જે કાર્ય કરે છે તેનાથી અન્ય કાર્ય કરવા શકિતમાન છે.
યાયિક-પદે અને વર્ગો પણ વાક્ય જે કાર્ય કરે છે તેનાથી અન્ય કાર્ય કરવા શકિતમાન છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org