________________
કમયુક્ત વર્ષે અર્થપ્રયાયક
યોદરા:' તિ | થર્વત્ર પ્રતીવમુવતું ‘ચિત્ત: દશાદ' તિ, તત્ર પ્રતીતય: પ્રણવ્યા , न तपखिनो वयमिति यत्किञ्चिदेतत् ।
55. બીજાઓ કહે છે કે વર્ષોના અનુભવ પછી સત્તા ધરાવતા તે વર્ષો અર્થપ્રત્યાયક છે; તે વસ્તુ અમે ઇચ્છતા નથી કારણ કે વણે ક્ષણિક હોઈ તેમના અનુભવ પછી તેમની સત્તા ઘટતી નથી.
સર્વથા વ્યુત્પત્તિ અનુસાર વર્ણો અર્થ પ્રત્યાયક બને છે, જેમકે જે પ્રમાણે પહેલાં જોયું હોય તે પ્રમાણે અત્યારે સ્ત્રીધરવામાં આવે છે. એટલે જ કહ્યું છે કે જેટલા જેવા વર્ણો જે અર્થનું પ્રતિપાદન કરવા સમર્થ જણાયેલા છે તેટલા તેવા વર્ગો તે જ અર્થનું જ્ઞાન કરાવે છે – તે જ અર્થના વાચક છે.” આના વિરુદ્ધ તમે જે કહ્યું કે બીજાને થતા જ્ઞાનમાં ક્યા, કેટલા, કેવી રીતે, ક્યા અર્થનું પ્રતિપાદન કરતા વર્ષે આ માણસે દેખ્યા કે જેમાંથી તે જ રીતે તે અર્થ [અન્ય કાળે તેને પ્રતીત થાય ?' તેના ઉત્તરમાં અમે કહીએ છીએ કે તમારે પ્રતીતિઓને પૂછવું જોઈએ અને નહિ કે અસહાય એવા અમને. આ તે સહેજ અમથું.
56. यत् पुनरभ्यधायि क्रमव्यत्यासप्रयुक्ता अपि वर्णाः प्रत्यायका भवेयुः, क्रम एव वा स्फोटः स्यादिति, तदपि न पेशलम् , क्रमो हि नाम स कालभेदो, न च काल एव स्फोटो भवितुमर्हति । क्रमोऽपि च न खतन्त्रः प्रतिपादकः, पदार्थान्तरवृत्तिर्वा, किन्तु वर्णाश्रित एव । तत्र चोक्तम्
द्वये सत्यपि तेनात्र विज्ञेयोऽर्थस्य वाचकः । वर्णाः किं नु क्रमोपेताः किं नु वर्णाश्रयः क्रमः ॥ क्रमः क्रमवतामङ्गमिति किं युक्तिसाध्यता ॥ धर्ममात्रमसौ तेषां न वस्त्वन्तरमिष्यते ।।इति॥ [श्लो० वा० शब्द नि०२८५-२८६]
तस्माद् ये यावत्क्रमका यमर्थं प्रत्यायन्तो दृष्टा वर्णाः ते तत्क्रमका वर्णास्तमर्थ प्रत्याययिष्यन्तीति न स्फोटादर्थावगतिरिति । तदेव न कार्यानुमानमर्थापतिर्वा स्फोटसिद्धये प्रभवतीति सिद्धम् ।
56. વળી તમે જે કહ્યું કે ઊલટા ક્રમમાં પ્રયોજવામાં આવેલા વર્ષે પણ તે જ અર્થના પ્રત્યાયક બને, અથવા તે ક્રમ જ સ્ફટ બને, તે એગ્ય નથી કારણ કે કમ એ કાલભેદ છે અને કાલ જ ફોટ બનવાને લાયક નથી. સ્વતંત્ર એક ક્રમ પણ અર્થપ્રતિપાદક નથી, વર્ણ સિવાય બીજા પદાર્થમાં રહેતે ક્રમ પણ અર્થપ્રતિપાદક નથી, પરંતુ વર્ણોમાં રહેત ક્રમ જ અર્થ પ્રતિપાદક છે. આ વિષયમાં કહેવામાં આવ્યું છે કે અહીં [=અર્થજ્ઞાનની ઉત્પત્તિમાં] બંને (ક્રમ અને વર્ણો હોય છે, એટલે બેમાંથી કરે અને વાચક છે એ જાણવું જોઈએ. શું ક્રમવાળા વર્ણો અથના વાચક છે કે વર્ણોમાં રહેતા ક્રમ અને વાચક છે ? કમ એ કમવાળાનું અંગ છે એ શું તર્કથી સિદ્ધ કરવાનું હોય ? ક્રમ એ તે વર્ણોને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org