SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મખ્યાતિનું ખંડન वद् ग्राह्यग्राहकनियमाभावात् । क्रमपक्षेऽपि पूर्वमुत्तरस्य ग्राहकं चेत्, तदुत्पत्तितद्ग्रहणकालप्रतीक्षणात् क्षणिकतां जह्यात् । उत्तरमपि यदि पूर्वस्य ग्राहकं तदाऽपि सैव वार्ता, तावत्कालमवस्थितिमन्तरेण तद्ग्राह्यताऽनुपपत्तेः । न च ज्ञानत्वं नाम सामान्यं ग्राह्यग्राहकयोरनुगतं, गोत्वमिव शाबलेयादौ, भाति । अतो विच्छिन्नश्चेद् ग्राहकाद् ग्राह्यांशः, सोऽर्थ एव भवेदिति न ज्ञानस्यायमाकारः । 181. જો તમે આત્મખ્યાતિવાદી કહે કે ગ્રાહ્ય ગ્રાહકથી વિછિન્ન છે એ સાચું પણ તે ગ્રાહ્ય જ્ઞાનરૂપ જ છે, તે ત્યાં તમે વિછિન્ન” એવું અમને પ્રિય કહ્યું પર તુ ગ્રાહ્યના જ્ઞાનપણામાં શું તક છે? યુગપદ્ ઉત્પન્ન કે ક્રમભાવી બે જ્ઞાને વચ્ચે ગ્રાહ્યગ્રાહકભાવ ઘટતા નથી. જે જ્ઞાને યુગપદ્ ઉત્પન્ન હોય તો ગાયનાં ડાબા-જમણા શિંગડાંની જેમ અમુક જ ગ્રાહ્ય અને અમુક જ ગ્રાહક એવો નિયમ તેમની બાબતમાં ઘટતો નથી. ક્રમ પક્ષમાં જો પૂર્વોત્પન્ન જ્ઞાનને ઉત્તરોત્પન્ન જ્ઞાનનું ગ્રાહક માનીએ તે ઉત્તર જ્ઞાનની ઉત્પત્તિના કાળ અને ઉત્તર જ્ઞાનના ગ્રહણના કાળની પ્રતીક્ષા કરતું તે પૂર્વોત્પન્ન જ્ઞાન ક્ષણિક્તા છોડી દે. જે ઉત્તરપન્ન જ્ઞાન પર્વોપન્ન જ્ઞાનનું ગ્રાહક હોય તો પણ તે જ વાત છે, કારણ કે જે તેટલા વખત સુધી પૂર્વોત્પન્ન જ્ઞાન ટકે નહિ તે તે પૂર્વોત્પન્ન જ્ઞાન ઉત્તરા૫નન જ્ઞાનનું ગ્રાહ્ય ઘટી શકે નહિ. વળી, જેમ શાબલેય વગેરે ગોવ્યક્તિઓમાં ગોવ અનુગત દેખાય છે તેમ ગ્રાહ્ય-ગ્રાહકમાં જ્ઞાનત્વ નામનું સામાન્ય અનુગત દેખાતું નથી. તેથી જો ગ્રાહકથી ગ્રાહ્ય વિચ્છિન્ન હોય તો તે ગ્રાહ્ય એ અર્થ જ હેય, એટલે તે જ્ઞાનને આકાર 182. સંઘર્મ ભાવો ન મવતિ પ્તિ માષિ, તમેa– न कुण्डदधिवत् कश्चित् संसर्गोऽस्त्यर्थबोधयोः । तत्कृताकारवत्ता वा प्रागनाकारयोस्तयोः ।। तदेवं शाक्योक्तयुक्तिशकलदौर्बल्यात् , सर्वत्र विच्छेदप्रतिभासात् , स्वच्छात्मनश्च ज्ञानस्य स्वतो विचित्रत्वानुपपः अर्थस्यैवायमाकार इति सिद्धम् । 182, આકાર એ સંસગને ધર્મ નથી બનતો એમ જે કહ્યું છે તે યોગ્ય જ છે. જેમ કુંડા અને દડી વચ્ચે સંસર્ગ ( = સંયોગ) છે તેમ અર્થ અને જ્ઞાન વચ્ચે કોઈ સંસર્ગ નથી, જેથી પહેલાં અનાકાર એવાં બે જ્ઞાને તે સંસર્ગને કારણે આકારવાળાં (ગ્રાહ્યાકાર અને ગ્રાહકાકાર) બને. તેથી આમ બૌદ્ધોએ કહેલી દલીલ દુર્બળ હેવાને કારણે, સર્વત્ર વિદને પ્રતિભાસ થતો હોવાના કારણે અને સ્વભાવથી શુદ્ધ જ્ઞાનનું વૈચિત્ર્ય સ્વતઃ ઘટતું ન હોવાના કારણે અથને જ આ આકાર છે એ સિદ્ધ થયું. 183. यत्त अर्थाकारपक्षे चोदितमेकत्रार्थे नक्षत्रां तारका तिष्य इति Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy