SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાકાર અને અર્થકાર બેને પ્રતિભાસ માનતાં અનેક દેશે આવે ૨૯૧ કહે છે તેમનું તે કહેવું ઘટતું નથી કારણ કે અન્વયની અનુપલબ્ધિ છે. અર્થ હતાં જ્ઞાન સાકાર થાય છે અને અર્થ દૂર થતાં જ્ઞાન નિરાકાર થાય છે એવું નિત્યાનુમેયબાઘાર્થવાદી સૌત્રાન્તિકે ક્યાં દેખું ? લાક્ષા–સ્ફટિક વગેરેમાં તે તેવું સંગત છે કારણ કે લાક્ષાથી અનુરક્ત સફટિક દેખાય છે. જેમ સ્વરછ સ્ફટિકને લાક્ષાથી અનુરંજિત થતો આપણે દેખીએ છીએ તેમ સ્વભાવથી નિરાકાર જ્ઞાનને ખરેખર અર્થથી રંજિત થતું આ પણે દેખતા નથી. 145. आकारद्वयप्रतिभासो हि नास्तीत्युक्तम् । अभ्युपगमे वा दुरुत्तरमनवस्थादूषणम् । अर्थाकारश्च प्रत्यक्षः तत्कृतश्च ज्ञानाकारः प्रत्यक्ष इत्युच्यमानेऽर्थाकारस्तावद् साकारेण ज्ञानेन गृहीतः, स इदानीं ज्ञानाकारोऽपि ग्राह्यत्वात् साकारज्ञानान्तरं भवेत् । तदपि साकारं ज्ञानान्तरं तथाभूतज्ञानान्तरग्राह्यम् एव स्यादित्यनिष्टम् । ___ अथ स्वप्रकाशं तत् साकारं ज्ञानमिष्यते, तेन ज्ञानान्तरानपेक्षणान्नानवस्थेति, तर्हि स्वप्रकाशसाकारज्ञानव्यतिरिक्तार्थाकारानवभासात् तदेवास्तु, कुतो द्वितीय इदानीमर्थाकार: ? 145. બે આકારને પ્રતિભાસ નથી એમ અમે કહ્યું છે. બે આકારને પ્રતિભાસ સ્વીકારતાં દુસ્તર અનવસ્થાનું દૂષણ આવે અર્થાકાર પ્રત્યક્ષ છે અને અર્થાકારજનિત જ્ઞાનાકાર પણ પ્રત્યક્ષ છે એમ કહેતાં અર્થકાર સાકાર જ્ઞાનથી ગૃહીત છે એમ માનવું પડે. હવે તે જ્ઞાનાકાર પણ 2 હ્ય હોઈ સાકાર જ્ઞાનાન્તર દેવું જોઈએ, તે સાકાર જ્ઞાનાતર પણ તેવા જ બીજા સાકાર જ્ઞાનાતરથી જ ગ્રાહ્ય બને એમ અનવસ્થારૂપ અનિષ્ટ આવી પડે. હવે જો તે સાકાર જ્ઞાનને પ્રકાશ ઈચ્છવામાં આવે તે તેને જ્ઞાનાન્તરની અપેક્ષા ન હોવાથી અનવસ્થા ન થાય; પણ તે પછી સ્વપ્રકાશ સાકારજ્ઞાનથી જુદે અર્થાકાર જણાતો ન હોઈ તે જ છે, બીજે અર્થાકાર હવે કયાંથી ? 146. न चान्यथाऽनुपपत्त्याऽपि तत्कल्पना युक्तिमती । न हि राजशासनमिदमर्थेनाकारवता भवितव्यमिति । ज्ञानमेव नीलाद्याकार यदि भवेत् को दोषः स्यादिति ? नीलाद्याकारयोगादर्थस्स इति चेत् संज्ञायां विवाद इत्युक्तम् , द्वितीयस्याभावात् । स्वच्छत्वाज्ञानस्य कालुष्यमन्यकृतमिति चेदविद्यावासनाकृतं तद् भविष्यति । स्वतः स्वच्छमपि ज्ञानमनाद्यविद्यावासनाविभवेनोपनतानेकाकारकालुष्यरूषितवपुरिव प्रकाशते । ज्ञानवासनाभेदसंतानयोश्च बीजाकुरवदनादित्वान्नात्र पर्यनुयोगस्यावसरः 'कुतो वासना प्रवृत्ता ?' इति । तस्मादनादिवासनावैचित्र्यरचितज्ञानवैचित्र्योपपत्तेः कृतमनुमेयेनापि बाह्येनार्थेनेति ज्ञानस्यैवायमाकार इति सिद्धम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy