SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ અતદન નહિ પણ વૈતદન મિથ્યા છે એ વેદાન્તી મત ૬૧ આત્મજ્ઞાન અપવર્ગ માટે છે એમ જણાય છે. તથાવિધસ્વરૂપ અને પરઉપાધિજનિતધર્મરહિત આત્મા જ અપવર્ગ કહેવાય છે, કારણ કે આ આવું આત્મજ્ઞાન જ મોક્ષનું સાધન છે અને અનન્યલભ્ય છે એમ સમજીને આચાર્ય અક્ષપાદે તેને જ ઉપદેશ આપ્યો છે. વિજ્ઞાનાત, સત્તાદ્વૈત, શબ્દાત વગેરે અત દર્શન મિથ્યાજ્ઞાન જ છે, એટલે તે મેક્ષનું સાધન નથી. 74 ननु कथमद्वैतदर्शनं मिथ्या कथ्यते तत् १ प्रत्युत द्वैतदर्शनमविद्या मायाऽपि मिथ्यज्ञानमिति युक्तम् । तथा हि प्रत्यक्षमेव तावन्निपुर्ण निरूपयतु भवान् । तत्र हि यदन्यानपेक्षतया झगिति पदार्थस्वरूपमवभासते तत् पारमार्थिकमितरत् काल्पनिकमिति गम्यते, सदूपमेव च तत्राभिन्नमन्यनिरपेक्षमवभाति । भेदस्त्वन्यापेक्षयेति नाक्षजविज्ञानविषयतामुपयाति, तत्र यथा मृदूपतातः प्रवृत्ति यावत्कुम्भावस्थेत्यस्मिन्नन्तराले आविर्भवतां तिरोभवतां च धटकपालशकलशर्कराकणादीनां कार्याणां रूपमपरमार्थसदेव व्यवहारपदवीमवतरति । परमार्थतस्तु मृत्तिकैव । यथाऽऽहुः 'मृत्तिकेत्येव सत्यम्' इति [छान्दोग्य ६.१.४] । एवं तदपि मृत्तिकारूपं सत्तापेक्षया न परमार्थसदिति सत्त्व सर्वत्र परमार्था । तदेव सल्लक्षणं ब्रह्मत्याहुः । आगमश्च 'एकमेवाद्वितीयम्' इत्यादिः [छान्दोग्य ६.२.१] अभेदमेव दर्शयति 'नेह नानाऽस्ति किञ्चन । मृत्योस्स मृत्युमाप्नोति य इह नानेव पश्यति' इति च । वेदस्य च सिद्धऽर्थे प्रामाण्यमुपवर्णितमेव भवद्भिः । न च प्रत्यक्षविरुद्धत्वमभेदशसिनो वक्तः शक्यमागमस्य । न ह्यन्यनिषेधे प्रत्यक्षं प्रभवति, स्वरूपमात्रग्रहणपरिसमाप्तव्यापारत्वात् । पररूपनिषेधमन्तरेण च भेदस्य दुरुपपादत्वाद् भेदे कुण्ठमेव प्रत्यक्षमिति कथमभेदग्राहिणमागमं विरुन्ध्यात् ? तदुक्तम् आहुर्विधातृ प्रत्यक्षं न निषेध विपश्चितः । नैकत्व आगमस्तेन प्रत्यक्षेण विरुध्यते ।। 74. सदेत वहन्ती - ते सतनन मिया म हे। छ। ? सट,देताशन અવિદ્યા છે, માયા પણ છે, મિથ્યાજ્ઞાન છે, એમ કહેવું યોગ્ય છે. તે આ પ્રમાણે – પ્રત્યક્ષને જ નિપુણ રીતે આપ નિરૂપો કારણ કે પ્રત્યક્ષમાં બીજાની અપેક્ષા રાખ્યા વિના એકાએક પદાર્થનું જે સ્વરૂપ પ્રકાશે છે તે પારમાર્થિક સ્વરૂપ છે, બીજુ બધુ કાલ્પનિક છે એમ સમજાય છે. પ્રત્યક્ષમાં સતરૂપ જ અભિન્ન અને અન્ય નિરપેક્ષ પ્રકાશે છે. પરંતુ ભેદ અન્યાપક્ષ પ્રકાશે છે, એટલે ભેદ પ્રત્યક્ષ જ્ઞાનની વિષયતાને પામતો નથી ત્યાં મૃદુ પતાથી માંડી છેવટે કુંભાવસ્થા સુધીમાં વચ્ચે આવિર્ભાવ અને તિરભાવ પામતાં ઘાટ, કપાલ, શકલ, શર, કણ વગેરે કાર્યોનું રૂપ અપરમાર્થ સત જ હેઈ વ્યવહારની કક્ષામાં સરી પડે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy