SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ સૌને છે ક્લેશશૂન્ય આત્માને અનુભવ 44. अत एव केचन चेतनस्य प्रकृत्या निर्मलत्वात्, मलानामागन्तुकत्वात्, मलनिबर्हणहेताश्च यथोक्तस्य सम्भवात्, तदाचरणात् तदपाये सति स्वतः सकलपदार्थदर्शनसामर्थ्यस्वभावचित्ततत्त्वावस्थानात् सर्वज्ञत्वसिद्धिमदूरवर्तिनीमेव मन्यन्ते । 44. तेथी न, येतनतत्त्व स्वभावथी निर्माण होई, भलो भागन्तु हो, भगोना નાશના જણાવ્યા મુજબના હેતુ સભવતા હાઇ અને તે હેતુને અચરવાથી મળેા દૂર થતાં સ્વતઃ સકળ પદાર્થોનું દČન કરવાના સામર્થ્ય રૂપ સ્વભાવવાળું ‘ચિત્ત’ નામનું ચેતનતત્ત્વ व्यवस्थान कुस्तु बोल, सर्वज्ञनसिद्धि नकम्मां छे म डेंटलाउ (=जौद्धो) माने छे. 45. यदप्युच्यते ' क्लेशशून्यत्वमात्मनो न कदाचिदपि दृष्टम्, अनुबन्धवृत्तित्वात् क्लेशानाम्' इति, तदप्यसत्यम्, सुषुप्तावस्थायामस्पृष्टस्य दोषैरात्मनः प्रत्यहमुपलम्भात् । जाग्रतोऽपि काचन तादृशी दशा दृश्यत एव यस्यामसावात्मस्वरूप एवात्मा निर्मलो ऽवतिष्ठते । यथोक्तम् ' अहरहर्ब्रह्मलेाकं यान्ति' इति । तदलमनेन दोषानुबन्धकथानुबन्धे । 45. આત્માને કલેશશૂન્ય કદી પણુ દેખ્યા નથી, કારણ કે કલેશેાને અનુબન્ધ સતત પ્રવાહ ચાલ્યા જ કરે છે, એમ જે કહ્યુ' તે પણુ અસત્ય છે કારણ કે સુષુપ્તાવસ્થામાં દેષોથી અસ્પૃષ્ટ આત્માની દરરોજ ઉપલબ્ધિ થાય છે. નમ્રત અવસ્થાવાળાની પણ કયારેક તેવી દશા થતી દેખાય છે જ, જે દશામાં આત્મસ્વરૂપમાં જ આ મળરહિત આત્મા અવસ્થાન કરે છે, જેમકે કહ્યુ છે કે ‘દરાજ બ્રહ્મલેાકમાં તેઓ જાય છે.' તે હવે આ દોષાનુબ ધની કથાના પ્રવાહને પણ અટકાવીએ. 46. यदपि प्रवृत्यनुबन्धादिति, तदपि सूत्रकृता समाहितम् ' न प्रवृत्तिः प्रतिसन्धानाय हीनक्लेशस्य' इति [ न्यायसूत्र ४.१.६४ ] । देोषेषु बन्धहेतुषु विगलितेषु प्रवृत्तिरपि न देहेन्द्रियादिजन्मने प्रभवतीति । ३४७ 46. ‘પ્રવૃત્તિના અનુબંધને લીધે' એમ તમે જે પ્રતિપાદન કર્યુ" તેનું પણ સમાધાન સૂત્રકર ગૌતમે ‘કલેશરહિત પુરુષની પ્રવૃત્તિ પુનજન્મને માટે નથી' [ન્યાસૂત્ર ૪.૧, ૬૪] એમ કહી કરી દીધું છે. બંધના કારણભૂત દેષો નાશ પામતાં પ્રવૃત્તિ પણ દેહ, ઇન્દ્રિય, આદિ સબંધ રૂપ જન્મને ઉત્પન્ન કરવા સમથ નથી, 47. ननु दोषक्षयान्मा भूदुत्तरः कर्मसंग्रहः । कथं फलमदवा तु प्राक्तनं कर्म शाम्यति ? ।। Jain Education International अत्र केचिदाहुः - ददत्येव कर्माणि फलं, नादवा शाम्यन्ति, तथापि बन्धहेतवो न भवन्ति, यतः शमसन्तोषादिजनितं योगिनः सुखमुत्पाद्य धर्मे विनङ्क्ष्यति अधर्मश्च शीतातपक्लेशादिद्वारकं दुःखं दवेति । For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy