SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ મેક્ષ છે એમ કહેવું કૃતિવિરુદ્ધ છે ३३७ एतत्सत्रां यदग्निहोत्रां दर्शपौर्णमासौ च जरया ह वा एष एतस्मान्मुच्यते मृत्युना वा' इति । न च कर्मप्रयोगाशक्त्या कर्मभ्यो विरन्तुं शक्यते, स्वयमशक्तस्य बाह्यशक्त्युपदेशात्-'अन्तेवासी वा जुहुयाद् ब्रह्मणा हि स परिक्रीतः । क्रीतो वा जुहुयात् धनेन हि स परिक्रीतः । क्षीरहोता वा जुहुयाद् घृतेन हि स परिक्रीतः ।' अशक्तस्य च मोक्षोपायानुष्ठानेऽप्यस्य कथं शक्तिः ? 3 . नेयायः - 'त्र ऋ! यी मोक्षमा भन सगाव' सवा मनुस्मृति हा મેક્ષ માટે વ્યવસાય કરવાને અવસર છે જ. શંકાકાર – ના, નથી, કારણ કે તે સ્મૃતિને શ્રુતિવાક્ય સાથે વિરોધ છે; શ્રુતિમાં કહ્યું છે કે “જે અગ્નિહોત્ર અને દશ-પૂર્ણમાસ એ સત્ર છે તે જરા પર્યત કે મરણ પર્યત છે; તેમાંથી આ કાં તે જરાને લીધે મુક્ત થાય છે કાં તો મૃત્યુના લીધે મુક્ત થાય છે.' કમને પ્રયોગ કરવાની શક્તિને લીધે કર્મોમાંથી વિરમવાનું શકય નથી, કારણ કે જે સ્વયં અશક્ત હોય છે તેને બાહ્ય શક્તિ માટે ઉપદેશ આપવામાં આવે છે – “અથવા અન્તવાસી હમ કરે કારણ કે બ્રહ્મ વડે (= લક્ષણ મૂલ્ય વડે) તે ખરીદાયે છે; અથવા ખરીદાયેલ તે હેમ કરે કારણ કે તે ધનથી ખરીદાયો છે, અથવા લીરહેતા અધ્વર્યુ હેમ કરે કારણ કે ઘીથી તે ખરીદાયેલે છે'. જે અશક્ત છે તેને મોક્ષના ઉપાયોના અનુઠાનમાં પણ શક્તિ કેમ હોય ? 32. क्लेशानुबन्धादपि अपवर्गाभावः । ये हिं रागादयो दोषा आत्मनश्चिरसंभृताः । कस्तान् शमयितुं शक्तः पुनरावृत्तिधर्मकान् ॥ कामं चिरं विजित्यापि क्रोधं वा लोभमेव वा । . . पुनर्गच्छन् वशं तेषां लोकः प्रायेण दृश्यते ॥ तथा हि - चिरमपि तपसि नियमितमतिरविजितविषमशरावकृतिः तनुपवनापनीतवसनकामिनीस्तन जघनदर्शनादेव वशं विश्वामित्रः कुसुमधन्वनो गत इति श्रयते । अलं ह्याख्यायिकया, अद्यत्वेऽप्येवं शतशो दृश्यन्ते इति दुरुच्छेदा दोषाः । 'वीतरागजन्मादर्शनात्' इति [न्यायसूत्र ३.१.२५] च विचारितमात्मपरीक्षायाम् । अवियुक्त एव दोर्जन्तुर्जायते इति । दोषविवृद्धिहेतवश्च रूपादयो विषयाः, ते कथमिव स्वकर्मण्युदासते ? ताम्बूलं कुसुमसुगन्धयस्समीराः सौधेषु प्रतिफलिताः शशाङ्कभासः । वाचश्च प्रणयनवामृतद्रवार्द्राः दूतीनां दधति न कस्य रागवृद्धिम् ।। २2 For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy