________________
૨૮૨ અચેતન પ્રકૃતિ પુરુષ માટે પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ?
નૈયાયિક – [અના ઉત્તરમાં સાંખ્યો જણાવે છે કે અમે શું કરીએ ? કમનસીબ પ્રકૃતિને એ સ્વભાવ જ છે. પુરુષ અનુપકારી અને નગુણો હોવા છતાં તેના ઉપર ગુણવતી પ્રકૃતિ અનેકવિધ ઉપાયોથી ઉપકાર કરે છે પરંતુ પુરુષ માટેનું તેનું આ આચરણ નિરર્થક છે [સાં. કા. ૬૦].
78. તનવાદ્રસ્થા: વાયમેવંકારિવમિતિ મત્ર –
वत्सविवृद्धिनिमित्तं क्षीरस्य यथा प्रवृत्तिरज्ञस्य ।
पुरुषविमोक्षनिमित्तं तथा प्रवृत्तिः प्रधानस्य ॥ [सां.का. ५७] 78. શંકાકાર – પ્રકૃતિ અચેતન હેઇ, આ પ્રમાણેનું આચરણ કેવી રીતે સ ભવે ?
નૈયાયિક – આના ઉત્તરમાં સાંખે જણાવે છે કે જેમ અા (= જડ) ક્ષીર વાછરડાની વૃદ્ધિ માટે વહે છે તેમ પ્રધાન પુરુષને મોક્ષને માટે પ્રવૃત્ત થ ય છે [સાં. ક. ૫૭]
79. ननूत्पन्नतत्त्वज्ञाने पुंसि प्रकृते गानुकूलमहदादिकार्यारम्भपराङ्मुखत्वात् तस्याश्चैकत्वादेकस्मिस्तत्त्वविदि मुक्ते सति सर्वे मुक्ताः स्युः । नैष दोषः, तत्वविदमेव पुमांसं प्रति तस्या औदासीन्यात् , अन्यसाधारणत्वेन तत्कार्यानपायात् , तथा च पतञ्जलिः कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात्' [યોગસૂત્ર ૨.૨૨) |
79 શંકાકાર –- પુરુષને તત્ત્વજ્ઞાન થતાં ભોગને અનુકૂળ મહત આદિ કાર્યોની ઉત્પત્તિ કરવામાંથી પ્રકૃતિ અટકી જતી હોવાથી અને પ્રકૃતિ ઍક હેવાથી એક તત્ત્વવિદ્ પુરુષની મુક્તિ થતાં સર્વ પુરુષ મુકત થઈ જાય.
નિયાયિક – [આના સમાધાનમાં સાંખે કહે છે કે આ દોષ નથી આવતો કારણ કે તત્વવિદ્ પુરુષની બાબતમાં જ પ્રકૃતિની ઉદાસીનતા હોય છે. તવવિદ્ પુરુષ અને અન્ય (અતત્ત્વવિ૬) પુરુષ વચ્ચે એક સાધારણ પ્રકૃતિ હેવાથી અતત્ત્વવિદ્ પુરુષ માટેનાં કાર્યોને ઉપન્ન કરવામાંથી પ્રકૃતિ વિરમતી નથી. પતંજલિએ પણ કહ્યું છે કે કૃતાર્થ પુરુષ પ્રતિ પ્રકૃતિ નષ્ટ થઈ હોવા છતાં તે પ્રકૃતિ અકૃતાર્થ પુરુષ પ્રતિ અનન્ટ છે કારણ કે પ્રકૃતિ કૃતાર્થ અને અકૃતાર્થ બધા પુરુષાને સાધારણ છે – એક છે. [ગસૂત્ર ૨.૨૨]. [જે પ્રકૃતિ પુરુષભેદે ભિન્ન હોત તો એક જ પ્રકૃતિ નષ્ટ અને અનટ ન સંભવેત. પરંતુ પ્રકૃતિ એક સામાન્ય છે એટલે એક જ પ્રકૃતિમાં કૃતાર્થ અને અકૃતાર્થ પુરૂષને અપેક્ષાએ નષ્ટ અને અનરવ સંભવે છે ]
80. नन्वेवं यदैव तत्वज्ञानमुत्पन्नं तदैव प्रकृत्युपार्जितकर्मफलोपभोगपरिहारिणः पंसः शरीरपातः स्यात् । न, इत्याह-'तिष्ठति संस्कारवशाच्चक्रभ्रमिवद्धृतशरीर:' [સાં ૬૭] | તત; સાંવરતી સામું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org