SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ વસ્તુની સ્થિરતાની સિદ્ધિ 134. तथा हि वर्तमानवस्तुविग्रहग्राहि विज्ञानमनन्तरोक्तनयेन स्वजनकार्थप्रतिभासनाद् द्वित्रिक्षणस्थायितामर्थस्य गमयतीत्युक्तम् । आद्यं च किंचिद्विज्ञानमनागतकालस्पर्शि भवति, यथाऽऽह भट्टः- 'रजतं गृह्यमाणं हि चिरस्थायीति गृह्यते' इति । उत्तरमपि प्रत्यभिज्ञानं अतीतकालावच्छिन्नमर्थमवद्योतयतीति दर्शितम् । 134. વર્તમાન વસ્તુના શરીરને ગ્રહણ કરનારું વિજ્ઞાન અનન્તરે ક્ત રીતે પોતાના જનક અર્થને પ્રતિભાસ (=પ્રકાશ) કરનારું હે ઈ અર્થનું બેત્રણ ક્ષણનું સ્થાયિત્વ [અનુમાનથી] જણાવે છે એમ અમે કહ્યું છે અને કોઈક આદ્ય જ્ઞાન અનાગતકાલને ગ્રહણ કરતું હોય છે, જેમકે કુમારિક ભટ્ટે કહ્યું છે કે “જતને જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે ચિરસ્થાયી છે એમ ગ્રહાય છે', [અર્થાત્ વર્તમાનરજતગ્રહણકાળે અનાગતરજત અવશ્ય ગૃહીત થાય છે કારણ કે વર્તમાન રજત જ્યારે ગૃહીત થાય છે ત્યારે તે ઉત્તરક્ષણવતાં રજતને ઉપન્ન કરવાના સ્વભાવવાળી જ ગૃહીત થાય છે.] પછી થતું પ્રત્યભિજ્ઞાન પણ અતીતઝાલાવચ્છિન્ન અર્થને પ્રકાશિત કરે છે એ અમે દર્શાવ્યું છે. 135. ન વાતોતાના તન-મકાનનારાનીયમ, રૂતિ વારસામનિ માત ! न ह्यतीतानागतजन्मग्रहणमशक्यक्रियमिति यदपि दृश्यमानं ग्रहणं तदप्यपह्नोतुं युक्तम् । न चैतावताऽतीतानागतकालावच्छिन्नवर्तमानवस्तुग्रहणमात्रेण सामान्यतोदृष्टेनादृष्टमप्यतीतानागतज्ञानं कल्प्यम् । यथादर्शनं हि वस्तूनि व्यवस्थाप्यन्ते, न तु किञ्चिद् दृष्ट्वाऽन्यदपि कल्प्यते, दृष्टमपि वा निनूयत इति । 135. અતીત જન્મ અને અનાગત જન્મના ગ્રહણની આશંકા કરવી જોઈએ નહિ, કારણ કે આટલમાં જ કારણનું સામર્થ્ય નિયંત્રિત છે. અતીત જન્મ અને અનાગત જન્મનું ગ્રહણ કરવું અશક્ય છે એટલા ખાતર જે દૃશ્યમાન ગ્રહણ છે તેને પણ ઈનકાર કરે ગ્ય નથી. અતીત કાળ અને અનાગત કાળથી અવચ્છિન્ન વર્તમાન વસ્તુના જ્ઞાન માત્રથી-જે સામાન્યતઃ દષ્ટ છે તેનાથી – અદષ્ટ એવું અતીત અને અનાગતનું જ્ઞાન પણ કલ્પવું જોઈએ નહિ. દર્શન પ્રમાણે વસ્તુઓની સ્થાપના થાય છે, પરંતુ કંઈક દેખીને અન્યની કલ્પના કરાતી નથી, કે દેખેલ હોય તેને પ્રતિષેધ પણ કરાતો નથી. 136. अपि चानिमेषदृष्टेरत्रुटितसत्ताकस्तम्भादिपदार्थग्राहि प्रत्यक्षमुपपद्यते । तत् कथं क्षणिकग्राहि कथ्यते ? यच्च तत्र विकल्पितमतीतानागतक्षणयोरसन्निहितत्वेन प्रत्यक्षग्राह्यताऽनुपपत्तेवर्तमानक्षणस्य चातिसूक्ष्मत्वात् तत्कालग्राहिणा प्रत्यक्षेण क्षणिकत्वं गृहीतं भवतीति, तदनुपपन्नम् , मा नामाभूदतीतानागतकालग्रहणं, वर्तमान एव तत्रानिमेषदर्शने Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy