________________
૨૦૮
કાણુભગવાદમાં કાર્યકારણભાવ જ દુધટ व्यापारस्तु परोत्पत्तौ नास्त्येव क्षणभङ्गिनः ।
न वर्तमानकालस्य न भूतस्य न भाविनः ।। 100. અથવા ઉપ દાનકારણ અને સહકારીકરણ વચ્ચે વિવેક બાજુએ રહે, આ કાર્યકારણભાવ જ બૌદ્ધ સિદ્ધાંતમાં દુર્ઘટ છે. પરની (અર્થાત ઉત્તરકાલીન કાર્યની) ઉત્પત્તિમાં વ્યાપાર ન કરતું હોય તેને જે તમે કારણ કહેતા હે તે સર્વે સર્વનું કારણ બની જાય છે પિતે જ અસ્તિત્વ ન ધરાવતું હોય તેને વ્યાપાર પરની (= ઉત્તકાલીન કાર્યની ઉત્પત્તિમાં હેય નહિ. અને જે અસ્તિત્વ ધરાવતું હોય તેને જ કાર્યની ઉત્પત્તિમાં વ્યાપાર છે એમ જે તમે સ્વીકારે છે કારણની સ્થિતિ બીજી ક્ષણે પણ છે એ પુરવાર થાય. “આને આધાર લઈને પછી આ અસ્તિત્વમાં આવે છે એવી એની ( = કાર્યની) એના (કારણના) ઉપરની પરતત્રતા માત્ર જ કાર્ય કારણભાવ છે એમ જે તમે કહે તે પણ અસ્તિત્વ ધરાવતી ક્ષણને જ આધાર લેવાય એટલે દ્વિતીય ક્ષણે કારણનું અવસ્થાન અપરિહાર્ય છે. કેવળ આનન્તર્યમાત્રથી કાર્યકારણભાવનું જ્ઞાન થતું નથી, કારણકે કાર્યકારણભાવના અભાવમાં પણ આનન્તર્યાનું જ્ઞાન થાય છે. ક્ષણિક વસ્તુને (કારણને) – પછી તે વર્તમાન હય, ભૂત હોય કે ભાવિ હેય – વ્યાપાર પરની (=ઉત્તરકાલીન કાર્યના) ઉત્પત્તિમાં હેત નથી.
101. અય મળેથા થા તુરાત્તયોનનોના મવત ઘઉં પૂર્વોત્તરોઃ क्षणयो शोत्पादावित्येवं पूर्वक्षणविनाशेनोत्तरक्षणनिर्वत्तेरियतैव तौ कार्यकारणभावमश्नुवीयाताम् इति ।
तदप्यमनोरमम् , न ह्ययमायुष्मता सम्यगवधृतस्तुलादृष्टान्तः ।
तत्रान्यदेव हेमादि नामोन्नामनिबन्धनम् ।
उन्नामो न तु नामेन तेन वा स विधीयते ।।
इहापि न पूर्वेण क्षणेन नापि तद्विनाशेनोत्तरः क्षण उत्पद्यते, न च हेमस्थानीयमिहान्यदस्तीत्यनुत्पत्तिरेवावशिष्यते ।
101. જો તમે બૌદ્ધો એમ માને કે જેમ ત્રાજવાના બે છેડામાં એક નમતાં બીજે ઉપર જાય છે તેમ પૂર્વ-ઉત્તર બે ક્ષણોમાંથી પૂર્વ ક્ષણને નાશ થતાં ઉત્તર ક્ષણને ઉત્પાદ થાય છે, એટલે આમ પૂર્વ ક્ષણના નાશથી ઉત્તર ક્ષણની ઉત્પત્તિ થતી હોવાથી આટલે જ કાર્ય. કારણભાવ તેઓ પામે છે – તે તે બુદ્ધિને ચે એવું નથી, કારણ કે તમે ત્રાજવાના દષ્ટાંતને બરાબર સમજ્યા નથી. ત્રાજવાની બાબતમાં એક છેડાને નવા અને બીન છેડાના ઉપર જવાનું કારણ સુવર્ણ વગેરે છે. ઉપર જવું એ નીચે જવાનું કારણ નથી કે નીચે નમવું એ ઉપર જવાનું કારણ નથી. અહીં પણ પૂર્વ ક્ષણ કે પૂર્વ ક્ષણના વિનાશથી ઉત્તર ક્ષણ ઉત્પન્ન થતું નથી, અને સુવર્ણ સ્થાનીય બીજુ કંઈ અહીં તે છે નહિ, એટલે ઉત્તર ક્ષણની અનુત્પત્તિ જ બાકી રહેશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org