SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ અનેક કારણેથી અનેક કાર્યોના પક્ષનું ખંડન અણુઓને) ઉપન કરે છે, પરંતુ જ્યારે તે સામગ્રીમાં વિજાતીય કારણને (અર્થાત મુગર આદિને) અનુપ્રવેશ થાય છે ત્યારે વિરૂપ સામગ્રી (ધરૂપે સંચિત અણુઓને બદલે ઠીંકરારૂપે સંચિત અણુઓ) ઉત્પન્ન થાય છે. 96. Hથ શર્ય સામગ્રી નામ ? સમજ્યો મિના, પથાનુપમાત ! अव्यतिरेके तु समग्र एव सामग्री । तत्र पूर्वसमुदायेनोत्तरसमुदायारम्भे तदन्तर्गतं समुदायिनमेकमेक एव उत्पादयेदेकं वा सर्वे संभूयेति । तत्राद्ये पक्षे सैवेयमेकस्मादेकोत्पत्तिरुक्ता स्यात् । सा च प्रतिषिद्धा । अथैकैकसमुदायिनिष्पत्तौ सर्वसमुदायिनां व्यापारः, स तु क्रमेण वा यौगपद्येन वा ? तत्र क्रमपक्षे क्षणिकत्वहानिः । ये हि तत्र पञ्चषट् समुदायिनः क्षणा वर्तन्ते, ते एकं तमुत्पाद्य पुनरपरमारभेरन् पुनरन्यमिति तावत्कालप्रतीक्षणादक्षणिकत्वम् । अथ युगपदेव सर्वनिष्पत्तौ सर्वे व्याप्रियन्ते, तर्हि निकुरुम्बरूपमेव कार्य निकुरुम्बरूपादेव कारणादुत्पन्नमिति कारणविवेकनियमाभावाद् रूपरसादिप्रविभागा न स्यात् । इदं रूपमेष रस इति कथं निश्चीयते ? चित्रेण चित्रमुत्पादितमिति सर्व रूपं स्यात् सर्वो वा रसो, यद्वा न रूपं न रसोऽन्यदेव किञ्चिद् वस्त्वन्तरं स्यात् । 96 યાયિક- આ સામગ્રી એ શું છે ? બૌદ્ધ– તે સામગ્રી તેના સભ્યથી જુદી નથી, કારણ કે તેમનાથી પૃથફ સામગ્રી ઉપલબ્ધ થતી નથી. યાયિક – સામગ્રી તેના સભ્યોથી અભિન્ન હોય તે સભ્યો જ સામગ્રી છે. એમ હતાં પૂર્વ સમુદાય ઉત્તરસમુદાયને ઉત્પન્ન કરે ત્યારે પૂર્વ સમુદાયાન્તર્ગત એક સભ્ય ઉત્તરસમુદાયના એક સભ્યને જ ઉત્પન્ન કરે અથવા તો પૂર્વ સમુદાયાન્તગત બધા સભ્યો ભેગા મળી ઉત્તરસમુદાયના એક એક સભ્યને ઉત્પન્ન કરે ? જો તમે પ્રથમ પક્ષ સ્વીકારો તો એક કારણમાંથી એક જ કાર્યની ઉત્પત્તિ કહેવાઈ ગણાય અને તેને તે તમે પ્રતિષેધ કર્યો છે. હવે જે બીજો પક્ષ સ્વીકારી તમે કહે કે ઉત્તરસમુદાયના એક એક સભ્યને ઉત્પન્ન કરવામાં પૂર્વ સમુદાયના બધા સભ્યોને વ્યાપાર છે તે અમે પૂછીએ છીએ કે તે બધા સભ્ય એક પછી એક તે સભાને ક્રમથી ઉત્પન્ન કરે છે કે યુગપત ? જે ક્રમપક્ષ તમે સ્વીકારશો તો ક્ષણિકત્વની હાનિ થશે. પૂર્વ સમુદાયમાં જે પાંચ-છ ક્ષણો હોય છે તે એક સભ્યને ઉપન્ન કરી પછી બીજા સભ્યોને ઉત્પન્ન કરે, પછી ત્રીજને ઉત્પન્ન કરે એમ એટલે બધો વખત પૂર્વસમુદાયના તે પાંચછ હાણેને પ્રતીક્ષા કરવી પડતી હોવાથી અક્ષણિક્તા આવી ઊભી રહે. જે પૂર્વ સમુદાયના બધા સભ્યો ઉત્તરસમુદાયના બધા સભ્યને યુવપદ્ ઉત્પન્ન કરે તે સમુદાયાત્મક કારણમાંથી જ સમુદાયાત્મક કાર્ય જ ઉત્પન થાય, પરિણામે કારણવિવેકના નિયમને અભાવ થવાથી રૂપ, રસ, આદિને વિભાગ નહિ થાય. તે પછી તમે આ રૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy