SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણિક વસ્તુ અક્રિયાસમર્થ નથી क्षणिकस्यापि भावस्य सत्त्वं नास्त्येव सोऽपि हि । क्रमेण युगपद्वाऽपि न कार्यकरणे क्षमः ।। क्षणिकस्य क्रमः कीदृग्युगपत् करणे पुनः । एकवस्तुक्षणस्यापि रूपभेदः प्रसज्यते ॥ कार्याण्येकेन रूपेण भिन्नानि जनयेत् कथम् । रूपभेदविरोधात्तु वस्तुनो नास्तिता भवेत् ।। 91, અથવા તે તમે કહેલું અર્થક્રિયા સામર્થ્ય એ ભલે સત્ત્વ છે પરંતુ તે અર્થ ક્રિયાસામગ્ધ વ્યાપ્તિશૂન્ય હેવાથી [સર્વસાધક] હેતુ નથી, ગંધવરૂની જેમ જેમ ગધવત્વની સવ સાથે બાપ્તિ નથી તે અર્થ ક્રિયા સામર્થ્યની સત્ત્વ સાથે વ્યાપ્તિ નથી. ક્ષણિક વસ્તુને સત્ત્વ નથી જ, કારણ કે તે ક્ષણિક વસ્તુ પણ કમથી કે યુગપત કાર્ય કરવા શક્તિમાન નથી. ક્ષણિક વસ્તુને ક્રમ કઈ નતને ? યુગપત કાર્ય કરવાના પક્ષમાં વળી એક ક્ષણિક વસ્તુમાં સ્વરૂપભેદની અપત્તિ આવી પડે એક સ્વરૂથી ભિન્ન ભિન્ન કાર્યો તે કેવી રીતે ઉત્પન્ન કરે ? અને [ એક વસ્તુમાં સ્વરૂપભેદ માનતાં તે ] સ્વરૂપમેદના વિરોધના કારણે વસ્તુનું અસ્તિત્વ જ ન રહે 92. स्थिते च वस्तुसद्भावे क्षणिकत्वं परीक्ष्यते । तदसत्त्वे तु तच्चिन्ता व्याम्नि रोमन्थकेलिवत् ।। ज्ञाने क्षणिकचिन्ता चेत् किं तस्यापि पराकृतौ । वदन्त्येतानि शास्त्राणि ज्ञेयाभावे च तत् कुतः ॥ 92. બાહ્ય વસ્તુ છે એ સ્થિર થયા પછી હવે અમે ક્ષણિકની પરીક્ષા કરીએ છીએ. બાહ્ય વસ્તુ જ અસત હોય તો તેના ક્ષણિકત્વને વિચાર કરે છે તે આકાશમાં રોમથકેલિ કરવા બરાબર છે. [બાહ્ય વસ્તુ સત નથી, જ્ઞાન જ સત છે, એટલે ] જ્ઞાનની ક્ષણિકતાની વિચાર કરવામાં આવે છે એમ જે તમે કહે તે અમે કહીએ છીએ કે જ્ઞાનની ક્ષણિકતાનું ખંડન કરવાથી શું છે, કારણ કે શાસ્ત્રો કહે છે કે રાયના અભાવમાં જ્ઞાન કયાંથી હોય ? 93. अपि च, क्षणिकत्वपक्षे किमेकस्मादेकोत्पादः, उत बहुभ्य एकोत्पत्तिः, अथैकस्मादनेकनिष्पत्तिः, आहोस्वित् बहुभ्यो बहुसंभव इति परीक्षणीयम् । न तावदेकस्मादेकोत्पत्तिः, अलौकिकत्वात् , एकस्मादप्यग्नेर्भस्मधूमेन्धनविकाराद्यनेकप्रकारकार्योत्पाददर्शनात् , कार्यसिद्धये च सर्वत्र सहकारिसन्निधापनप्रयत्नदर्शनात् , 'नैकं किञ्चिदेकं जनकम्' इति ग्रन्थविरोधाच्च । एतेन तृतीयः पक्षो निरस्त एकस्माद* नेकनिष्पत्तिरिति । एकश्च नैकं जनयत् क्रमेण जनयेधुगपद्वा ? न क्रमेण, स्थैर्य Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy