SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ અનુમાનનું પ્રામાણ્ય વ્યાતિ મહિમાથી જ છે ૧૯૧ धुर्यादनुमानाप्रामाण्यम् । अनुमानप्रामाण्येऽपि समानो दोष इति चेत्, न, तत्य प्रतिबन्धमहिम्नैव प्रामाण्यसिसः । न हि तस्य प्रत्यभिज्ञादौर्बल्यनिबन्धनं प्रामाण्यम् । 76. અથવા તે આ આમહથી શું ? અગ્નિની શીતતાના અનુમાનમાં પ્રત્યક્ષબાધ યોગ્ય છે, કારણકે અગ્નિની જગ્યતાના પ્રત્યક્ષની બીજી કોઈ રીતે સિદ્ધિ હટતી નથી, પરંતુ અહીં તો એવું નથી, કારણકે ઉત્તર ઉત્તર રદ ક્ષણેની નિરન્તર ઉત્પત્તિને લીધે છેતરાવી બુરિવાળાને ક્ષણભંગ પક્ષમાં પણ પ્રત્યભિજ્ઞા થવી ઘટે છે. અને આમ હતાં, જે વ્યાપ્તિની શિથિલતા સિહ ય તે પ્રત્યભિજ્ઞાથી શું ? જે વ્યાપ્તિની શિથિલતા પિત ન હોય તે પણ પ્રત્યભિજ્ઞાથી શું ? આમ પ્રત્યભિજ્ઞા વ્યાતિભાધનું કારણ નથી જ, કારણ કે તેમ માનતાં ઇતરેતરાશયની આપત્તિ આવે છે. વ્યાતિબાધથી અનુમાન ભ્રષ્ટ થતાં પ્રત્યભિજ્ઞા પ્રમાણ બને છે અને પ્રત્યભિજ્ઞા પ્રમાણ બનતાં વ્યાતિવધુમને લીધે અનુમાન અપ્રમાણ બને છે. અનુમાનના પ્રામાયની બાબતમાં પણ તે જ દેષ (અન્યાશ્રયદો) આવે છે એમ જો તમે યાયિકે કહે તે અમે બેઠો કહીએ છીએ કે ના, અનુમાનનું પ્રામાણ્ય તે વ્યાપ્તિ. સંબંધ છે મહિમાથી જ સિહ છે, તેનું પ્રામાયિ પ્રાયભિજ્ઞાના દોબયને કારણે નથી. 77. अपि च केयं प्रत्यभिज्ञा नामेति नैपुण्येन निरूपयितुमर्हन्ति अत्रभवन्तः । किं स एवायं स्तम्भ इत्येकं ज्ञानमुत द्वे एते स्मृत्यनुभवज्ञाने १ यधेकं, तदस्य कारणं वाच्यं यत उत्पद्यते ? नेन्द्रियं, 'स' इत्यस्मिन्नांशे तस्यासामर्थ्यात् । न संस्कारः, तस्यापि 'अयम्' इत्यंशे कौशलाभावात् । उभाभ्यां न च सम्भूय तज्ज्ञानमुपजन्यते । पृथक् पृथक् स्वकार्ये हि नितिं कौशलं तयोः ॥ संस्कारस्य स्मृतिरेव कार्यम् , इन्द्रियस्यानुभव एव । संभूय न ताभ्यामेकं कार्यमारभ्यते । न हि मृत्पिण्डतन्तुनिवर्त्यमेकं घटपटरूपं कार्यमुपलब्धम् । न चेन्द्रियं केवलमीदृशि कार्ये समर्थम् , यथासन्निहिताकारमात्रग्राह्यविषयकमिन्द्रियं प्रत्यभिज्ञानमातनोतीति विस्मयः ? तस्माद् द्वे एते ज्ञाने, 'स' इति स्मरणम् , 'अयम्' इत्यनुभवः । स्मृतिः स्मर्तव्यविषया ग्रहणं ग्राह्यगोचरम् । न तदैक्यपरामर्शि दृश्यते प्रत्ययान्तरम् ।। यथा निरन्तरोत्पन्ने घटज्ञानपटस्मृती ।। न तुल्यविषये तद्वदेते अपि भविष्यतः ।। 77. વળી, આ પ્રત્યભિજ્ઞા એ શું છે તે નિપુણ રીતે આપે નિરૂપવું ઘટે છે. “આ તે જ સ્તંભ છે ” એ એક જ્ઞાન છે કે સ્મૃતિ અને અનુભવ એવાં બે જ્ઞાન છે ! જે તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy