SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ १६. પ્રત્યભિજ્ઞાન ક્ષણભંગસાધક અનુમાનનું બાધક નથી નાશને હેત ઊતરી આવતો નથી, તેનું તે સ્વરૂપ તે આદ્ય ક્ષણે પણ તેવું ને તેવું હોય છે, એટલે આદ્ય ક્ષણે જ તેનો નાશ થાય અથવા તે કદી પણ નાશ ન થાય. 74. अथ मृत्योरपक्रान्तस्तस्य चेत् प्रथमः क्षणः । अविनाशिस्वभावत्वादास्तां युगशतान्यपि ॥ न चैवमभ्युपगम्यते । तस्मादात्मलाभाविनाभावी भावानां विनाश इति सिद्धः क्षणभङ्गः । 74. હવે જે તેની પ્રથમ ક્ષણે મૃત્યુને ઓળંગી જાય તો તે અવિનાશી સ્વભાવવાળો કરે, અને) અવિનાશી સ્વભાવવાળો હોવાથી સેંકડે યુગો તે રહે. પરંતુ એવું તે તમે સ્વીકારતા નથી. તેથી ઉત્પત્તિની સાથે અવિનાભાવી એ વસ્તુને વિનાશ છે. આમ વસ્તુ ણિ છે એ પુરવાર થયું. 75. यदपि क्षणभङ्गसाधकस्य पदार्थस्थैर्यावसायि प्रत्यभिज्ञानमनुमानस्य बाधकमभिधीयते, तदपि न पेशलम् , अशिथिलप्रतिबन्धहेतौ बाधकस्य निरवकाशत्वात् । उक्तं हि-बाधाविनाभावयोविरोधान्नैकत्र समावेशः' इति । 'अनुष्णस्तेजोऽवयवी, कृतकत्वात्' इत्यत्रापि प्रतिबन्धवैधुर्यमेव साध्यसिद्धिं निरुणद्धि, नाध्यक्षबाध्यत्वम् । 75. પદાર્થઐયને નિશ્ચય કરનાર પ્રત્યભિજ્ઞાન ક્ષણભંગસાધક અનુમાનનું બાળક છે એમ તમે કહ્યું છે તે પણ યોગ્ય નથી, કારણકે દઢ વ્યાપ્તિસંબંધવાળા હેતુમાં બાધકને અવકાશ નથી. કયું છે કે “બાધ અને અવિનાભાવ એ બે વચ્ચે વિરોધ હેઈએક स्थाने भेना समावेश नया'. '24नि अनुप्स छ, ॥२२५ ते 113 ( )' - मक પણ વ્યાપ્તિનો અભાવ જ સાયની સિદ્ધિને થતી અટકાવે છે, પ્રત્યક્ષબાપપ સાયની સિદ્ધિને અટકાવતું નથી. 76. अथ वा किमनेन निर्बन्धेन ? अग्निशेत्यानुमानादौ युक्तं प्रत्यक्षबाधनम् । तस्य ह्यनन्यथासिद्धेरिह त्वेवं न युज्यते ।। प्रत्यभिज्ञायाः क्षणभङ्गपोऽपि सदशपरापरक्षणगणप्रसवप्रतारितमतीमामुपपद्यमानत्वात् । एवं च सति यदि हि व्याप्तिशैथिल्यं सिद्धं किं प्रत्यभिज्ञया । अथ न व्याप्तिशैथिल्यं सिद्ध कि प्रत्यभिज्ञया ।। न च प्रत्यभिज्ञैव व्याप्तिविप्लवकार गम्, इतरेतराश्रयप्रसङ्गात् । व्याप्तिविलवेनानुमाने न्यग्भूते प्रत्यभिज्ञा प्रमाणं भवति, तस्यां च प्रमाणीभूतायां व्याप्तिवे Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy