SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણિકતા સાથે સત્ત્વની વ્યાપ્તિનું ગ્રહણ કર્યાં અને કેવી રીતે થાય છે! ૧૮૩ ત્રીજો રાશિ ( વિ૫) છે નહિ, એટલે બીજી કોઈ ગતિ ન હોવાથી તે સર્વ ક્ષણિક વસ્તુઓને જ અવલંબે છે. અને તે સર્વે ક્ષણિક પદાર્થોના પિતાના ગ્રાહક જ્ઞાન વડે જ અસંદિગ્ધપણે પ્રતીત થાય છે. સર્વને જ્ઞાનની ઉત્પત્તિ વડે જ તે જ્ઞાનત્પત્તિના ઉત્પાદક કારણનું (=ક્ષણિક પદાર્થનું) અસામી ૧ર થઇ જાય છે. અસમર્થમાંથી ઉત્પત્તિ થતી કેઈએ દેખી નથી. જે પિતાના સત્ત્વનું જ્ઞાન જન્માવવામાં સમર્થ કે અસમર્થ ક્ષણિક પદાર્થોમાંથી સર્વનું જ્ઞાન ઉત્પન થતું હોય તો સત્વનું અસંદિગ્ધ જ્ઞાન થાય નહિ, સંય થાય. તેથી જ સત્ત્વનું જ્ઞાન સ્વતઃ પ્રમાણુ છે એમ કહેવામાં આવ્યું છે, કારણ કે તેના શક્તિજવરૂપ સ્વરૂપમાં સંશય વગેરે સંભવતા નથી. “શું આ રજત છે કે છીપ છે એમ વિશેષાંશમાં પ્રમાતાઓ ભલે શંકા કરે, પરંતુ જ્ઞાન ઉત્પન્ન કરવાના તેના (= ક્ષણિ પદાર્થના) સામર્થ્યની બાબતમાં “શું આ જ્ઞાન સમર્થથી ઉત્પન્ન થાય છે કે અમમર્થથી ? એવા કોઈ શંકા સંભવતી નથી, કારણ કે અસમર્ષનું જનકપણું ઘટતું નથી. વ્યાપ્તિબાહી વ્યાપકાનુ પતંભનું સ્વતા જ પ્રામાય છે, કારણ કે સંશય અને વિપર્યયને ત્યાં પણ समान छे. __62. कथं पुनर्नित्येषु पदार्थेषु सत्त्वव्यापकयोः क्रमयोगपद्ययोरनुपलम्भः ? उच्यते । नित्यो हि भावः क्रमेण वा कार्य कुर्यात योगपधेन वा, परस्परपरिहारस्थितात्मनां तृतीयप्रकारानुपत्तेः । न तावत् क्रमेण । स हि समर्थो वा स्यात् असमर्थों वा । समर्थश्वेत किं क्रमेण, समर्थस्य कालक्षेपायोगात् । असमर्थस्त्वसमर्थत्वादेव न करोति किञ्चिदिति तस्यापि किं क्रमेण ? सहकार्यपेक्षया करोतीति चेत् , न, असमर्थस्य सहकारिणाऽपि सामर्थ्याधानानुपपत्तेः । समर्थस्य स्वत एव सामर्थ्य सति सहकारियर्थ्यात् । सहकारिसन्निधानेऽपिं चास्य स्वरूपेण वा कर्तृत्वं स्यात् पररूपेण वा ? स्वरूपस्य च प्रागपि भावात् , तस्य च कारकत्वात्, किं सहकारिणा ? पररूपेण कर्तृत्वे पूर्वरूपपरित्यागात् तद्रूपान्तरापत्तेश्च क्षणिकत्वमापद्यते । एवं सहकार्यपि समर्थासमर्थतया विकल्पनीयः । स्वतोऽस्य सामर्थ्य किं परोपकरणदैन्येन, असमर्थस्तु सचिवः किमागत्यापि तपस्वी करिष्यति ? किञ्च, किञ्चित्करो वा सहकारी स्यात्, अकिञ्चित्करो वा ? अकिञ्चित्करपक्षे सर्वः सर्वस्य सर्वत्र कार्ये साचिव्यमुपगच्छेत् । किञ्चित्करश्वेत , वक्तव्यं किं करोतीति । उपकारमिति चेत् , स उपक्रियमाणात् भिन्नोऽभिन्नो वा ? अभिन्नश्चेत् , स एव कृतः स्यात् । भेदे तस्य किमायातं यदसौ नु पूर्ववदास्ते । कार्यदपि भेदाभेदाभ्यां चिन्त्य उपकारः । न कार्याद् भिन्नोऽनुपलम्भाद् द्वयकरणाभावाच्च । कार्यादव्यतिरिक्त तूपकारे सहकारिणा क्रियमाणे कार्यमेव तेन कृतं स्यादिति मूलकारणानर्थक्यम् । 62. યાયિક – વળી, સત્તના વ્યાપક ક્રમ યૌગદ્ય બેને અનુપલંભ નિત્ય પદાર્થોમાં કેવી રીતે છે? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005499
Book TitleNyayamanjari Ahanika 06 07 08 09
Original Sutra AuthorN/A
AuthorJayant Bhatt, Nagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy